વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)

Cook with sonu
Cook with sonu @cook_26369393
Jamnagar

વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૨ લોકો માટે
  1. 4 નંગબાફેલા બટેટા
  2. 1/2 કપનાની કોબી છીણેલી
  3. ૧ નંગછીણેલું ગાજર
  4. 1નાનો કાંદો બારીક ચોપ કરેલો
  5. નાનું કેપ્સીકમ
  6. 100 ગ્રામ છીણેલું પનીર
  7. 1 ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  8. સ્વાદ અનુસારનમક
  9. 1/2 ચમચીલાલ મરચા પાઉડર
  10. ૧/૨ ચમચી1/2 લીંબુ
  11. અને થોડી કોથમરી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પરોઠા ના લોટ માટેની સામગ્રી

  2. 2

    2 વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી મેંદાનો લોટ સ્વાદ અનુસાર નમક નાની ચમચી અજમો મોરણ માટે ૩ચમચી તેલ

  3. 3

    સૌપ્રથમ લોટ બાંધવા માટે આપણે લોટમાં નમકઅજમો અને તેલ એડ કરી અને લોટને સારી રીતે બાંધી લેવો અને રેસ્ટપર મૂકી દેવો

  4. 4

    સ્ટફિંગ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાંમિક્સિંગ બાઉલમાં બધા વેજીટેબલ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાથે લઇ અને તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવું મરચા પાઉડર એડ કરવી અને 1/2 લીંબુ એડ કરી સારી રીતના મિક્સ કરી લેવું

  5. 5

    ત્યારબાદ લોટમાંથી લૂઓ લઈ અને તેને સારી રીતના સ્ટફિંગ મૂકી અને હળવે હાથે વણી લેવું અને તેને તવા પર બટરઅથવા તો તેલમાં સારી રીતના ગુલાબી થાય તેવી રીતના તેને શેકી લેવું

  6. 6

    પરોઠાને આપણે ટમેટો કેચપ અથવા મસાલા દહીં સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Cook with sonu
Cook with sonu @cook_26369393
પર
Jamnagar
https://www.youtube.com/channel/UCHdJGDL_f57MitzzDIbHp5Q
વધુ વાંચો

Similar Recipes