આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.
#trend2
#post2
#week2
#આલુ પરોઠા

આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)

આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.
#trend2
#post2
#week2
#આલુ પરોઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. લોટ બાંધવા માટે ના ઘટકો:-
  2. 500 ગ્રામઘઉંનો લોટ
  3. 1/2 ટી સ્પૂનઅજમો
  4. 2 ટેબલસ્પૂનબારીક કાપેલી કોથમીર
  5. 2 ટેબલસ્પૂનમોણ માટે તેલ
  6. જરૂર મુજબ પાણી
  7. પુરણ માટે ના ઘટકો:-
  8. 6-7બાફેલા બટેટા
  9. 2 ટેબલસ્પૂનતેલ
  10. 1/2 ટીસ્પૂનહિંગ
  11. 1બારીક કાપેલો કાંદો
  12. 1બારીક કાપેલું શિમલમિર્ચ
  13. 1ટી ટેબલ ચમચી આદુ મરચાની પેસ્ટ
  14. 2 ટેબલ સ્પૂનલાલ મરચું
  15. 1 ટેબલ સ્પૂનહળદર
  16. 2 ટેબલસ્પૂનધાણાજીરૂ
  17. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  18. 1/2 ટી સ્પૂનલીંબુનો રસ
  19. સ્વાદ પ્રમાણેમીઠું
  20. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    આલુ પરોઠા નો લોટ બાંધવા માટે એક વાસણમાં લોટ લો.એમાં સ્વાદ મુજબ મીઠું,અજમો,કોથમીર, તેલનું મોણ નાખીને થોડું થોડું પાણી લઈને પરોઠા નો લોટ બાંધવો.

  2. 2

    લોટ બંધાઈ જાય પછી તેલ થી મસળી લો.15 મિનિટ ઢાંકીને રાખીશું.

  3. 3

    એક કડાઈમાં તેલ લો. હિંગ નાખો. કાંદો નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.

  4. 4

    પછી શિમલા મિર્ચ અને બાકીનો બધો મસાલો નાખીને મિક્સ કરી લેવું. પાંચ મિનિટ મસાલાને ગરમ થવા દેવું.પછી બટેટા નાખી દેવા. મિક્સ કરી લેવું.

  5. 5

    ગેસ બંધ કરીને લીંબુનો રસ નાખવો કોથમીર નાખીને એક થાળીમાં ઠંડુ થવા દો. પુરણના લુવા કરી દો.

  6. 6

    રોટલી વણીને અંદર મસાલોભરીને વાળી લો. પરોઠા વણી લો. બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘીમાં અથવા તેલમાં શેકી લો.

  7. 7

    આલુ પરાઠા પર બટર લગાવી સોસ અને દહીં જોડે ગરમાગરમ ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes