તીખી બુંદી નું ઇન્સ્ટન્ટ રાઇતું (Bundi Raita Recipe In Gujarati)

Nayna Vora
Nayna Vora @cook_24457642

તીખી બુંદી નું ઇન્સ્ટન્ટ રાઇતું (Bundi Raita Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ દહીં
  2. ૧ ચમચીજીરૂ પાઉડર
  3. ૧ ચમચીધાાજીરૂ પાઉડર
  4. ૧/૨ ચમચીમિંઠું
  5. ૧ વાડકીતીખી બુંદી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક વાડકામાં દહીં નો પછી એમાં મીઠું નાખો પછી એમાં ધાણાજીરું પાઉડર નાખવો

  2. 2

    પછી એમાં શેકેલું જીરું પાઉડર નાખો બરાબર મિક્સ કરી દો પછી ઉપરથી તીખી બુંદી નાખી દો અને મિક્સ કરી દો અને થોડી ઉપર સજાવટ માટે મૂકો રેડી છે તમારી ઇન્સ્ટન્ટ તીખી બાંધી રાઇતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Vora
Nayna Vora @cook_24457642
પર

Similar Recipes