ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
ઇન્ડિયન રેસિપી કોન્ટેસ્ટ
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
ઇન્ડિયન રેસિપી કોન્ટેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરી લેવી
- 2
સૌપ્રથમ કાજુ અને બદામ ને મિક્સરમાં જાળ માં ક્રશ કરી લેવા
- 3
એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મુકો પછી તેમાં ટોપરાનું ખમણ અને કાજુ બદામનો પાઉડર એડ કરો ધીમા ગેસ એ એક મિનિટ સાતરી લેવું હવે તેને નીચે ઉતારી લેવું
- 4
એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મૂકો હવે તેમાં સમારેલો ગોળ એડ કરી બરાબર મિક્સ કરી લેવું હવે તેને નીચે ઉતારી તૈયાર કરેલું ડ્રાય ફ્રુટ નું મિશ્રણ એડ કરો હવે તેને એક પ્લેટમાં પાથરી દેવું હવે તેને નાની વાટકી વડે ગોળ પીસ કરી લેવા તેને સર્વિંગ પ્લેટ મા લઈ અને કાજુ બદામ થી ગાર્નીશિંગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru -
-
-
-
ડ્રાયફ્રુટ સ્ટફડ સુખડી (Dry fruit Stuffed Sukhdi Recipe In Gujarati)
#ATW2#TheChefStorySweet recipeસુખડી એ ટ્રેડિશનલ વાનગી છે. ગોળ માંથી બને છે એટલે તે હેલ્ધી પણ છે. આ સુખડીમાં ડ્રાયફ્રુટ સ્ટફ કરીને વધુ હેલ્ધી, ટેસ્ટી બનાવી છે. Neeru Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગુજરાતી ઓને પૂછવામાં આવે કે સ્વીટ માં શું લેશો. ત્યારે ૧ જ નામ સંભળાય સુખડી... મિત્રો આજે હું તમને સુખડી ની રેસિપી કહીશ તો ચાલો રેસિપી નોંધી લો... Dharti Vasani -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શનિ/ રવિ રેસિપી આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
ડ્રાયફ્રુટ સુખડી (Dry fruit sukhadi recipe in Gujarati)
#sukhadi#sweet#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4 #Week9આ ડ્રાયફ્રુટ લાડુ માં ખૂબ પ્રોટીન અને વિટામિન છે, એટલે મારા ઘરમાં વારંવાર બનાવું છું rachna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680861
ટિપ્પણીઓ (3)