ચોકોલેટ લસ્સી (Chocolate lassi Recipe In Gujarati)

Reena Upadhyay
Reena Upadhyay @cook_25044088

ચોકોલેટ લસ્સી (Chocolate lassi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 કલાક
3 સર્વિંગ્સ
  1. 1 કિલોદહીં
  2. 1 કપદૂધ
  3. જરૂર મુજબ ચોકલેટ સીરપ
  4. 20 ગ્રામખાંડ
  5. ટુકડાચોકલેટ ના

રાંધવાની સૂચનાઓ

30 કલાક
  1. 1

    1 કિલો દહીં ના અડધા ભાગમાં વહેંચી ને અડધા ભાગ ને એક સુતરાઉ કાપડ માં રાખી તે બાંધી લેવું. જેથી તેમાંનું પાણી નીકળી જાય. 2 કલાક પછી બાઉલમાં કાઢી લેવું.

  2. 2

    ત્યારબાદ જે 1/2 દહીં માં થોડી ખાંડ ને ચોકલેટ સીરપ નાખી ફેટી લેવું

  3. 3

    ત્યારબાદ ગ્લાસ લઈને તેમાં મસ્કા ની લેર કરી તેના પર ચોકલેટ વાળા ભાગ ની લેર કરી. ગ્રાનીસીગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Upadhyay
Reena Upadhyay @cook_25044088
પર

Similar Recipes