પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Janvi Sisodiya
Janvi Sisodiya @cook_24574339

# Punjabi sabji paneer bhurji #GA4  #week1

પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# Punjabi sabji paneer bhurji #GA4  #week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. 50 ગ્રામપનીર
  2. 3 નંગડુંગળી
  3. 3 નંગ ટામેટાં
  4. 8 કળી લસણ
  5. 1 નંગ પનીર ભુરજી મસાલાનું પેકેટ
  6. 5 નંગ કાજુ
  7. જરૂર મુજબ ચીઝ એન્ડ બટર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટામેટાને ઝીણા ઝીણા ટુકડા સમારી ને લસણની કળી સાથે બટર માં સાંતળી લેવા

  2. 2

    ત્યારબાદ એક પ્લેટમાં કાઢીને ઠંડા થઈ જાય પછી તેની ગ્રેવી કરી લેવી

  3. 3

    ગ્રેવી કર્યા બાદ એક કડાઈમાં બટર મૂકી પાંચ મિનિટ મિનિટ સાંતળ્યા બાદ તેની અંદર પનીરના ટુકડા એન્ડ તૈયાર પનીર ભુરજી મસાલાનું પેકેટ એડ કરવું પાણીમાં પલાળીને

  4. 4

    પછી તેને ચડવા દેવું પછી ઉપરથી કાજુ ટુકડા ચીઝ બટર નાંખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Sisodiya
Janvi Sisodiya @cook_24574339
પર

ટિપ્પણીઓ

Similar Recipes