જામેલી લસ્સી (Lassi recipe in Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
શેર કરો

ઘટકો

1 વ્યક્તિ માટે
  1. 1 ગ્લાસમોળું દહીં(એકદમ ઘટ્ટ હોય તે)
  2. 1 ચમચીદળેલી ખાંડ
  3. 2 ચમચીરોઝ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીં માં દળેલી ખાંડ અને રોઝ સીરપ નાખીને ચમચી અથવા હેન્ડ બીટર થી ફેટી લો દહીં એકદમ સ્મૂધ થઈ જશે

  2. 2

    ત્યારબાદ તેને ફ્રીઝરમાં એક-દોઢ કલાક માટે જમાવા મૂકી દો પછી તેને બહાર કાઢીને તેની ઉપર થોડું રોઝ સીરપ નાખીને સર્વ કરો તેની ઉપર તમે ડ્રાય ફુટ પણ નાખી શકો છો આ લસ્સી મારા બાળકોને ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes