માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)

bijal muniwala
bijal muniwala @cook_25980872

#GA4
#week2
#પાલક
#post1
#ટ્રેડિંગ
#post1
#ઢોકળા

💐🍽ફયુઝન માબૅલ ઢોકળા🌿🍀
આજે મે ગોલ્ડન એપ્રોન 4 માટે ફયઝન
ઢોકળા પાલક અને બીટ ના મિશ્રણ થી બનાવેલા છે........બાળકોની ફેવરીટ માબૅલ કેક😀😀અને આપણા લોકો માટે ઢોકળા😁😄તમે પણ ટ્રાય કરજો........👌

માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)

#GA4
#week2
#પાલક
#post1
#ટ્રેડિંગ
#post1
#ઢોકળા

💐🍽ફયુઝન માબૅલ ઢોકળા🌿🍀
આજે મે ગોલ્ડન એપ્રોન 4 માટે ફયઝન
ઢોકળા પાલક અને બીટ ના મિશ્રણ થી બનાવેલા છે........બાળકોની ફેવરીટ માબૅલ કેક😀😀અને આપણા લોકો માટે ઢોકળા😁😄તમે પણ ટ્રાય કરજો........👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામપાલક
  2. 1 નંગબીટ
  3. 3 કપરવો
  4. 1/2 કપચોખાનો લોટ
  5. 1 કપદહીં
  6. જરૂર મુજબપાણી
  7. સ્વાદ મુજબમીઠું
  8. 1 ચમચીઈનો
  9. 6-7કળી લસણ
  10. 2 ટુકડાલીલુ મરચું
  11. વઘાર માટેઃ
  12. 1 ચમચીરાઈ
  13. 1 ચમચીજીરૂં
  14. 1 ચમચીતલ
  15. 6-7 નંગ મીઠા લીમડાના પાન
  16. 1 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    એક તપેલી માં રવા ને ચાળી લઈ તેમાં દહીં, મીઠું જરૂર મુજબ પાણી નાખીને ઢોકળા નું ખીરૂ તૈયાર કરવું.30 મિનિટ રહેવા દેવું.

  2. 2

    એક બાઉલ માં બીટના ટુકડા કરીને ઉકાળવું,બીજા બાઉલ માં પાલક ઉકાળવી,

  3. 3

    30 મિનિટ પછી ખીરા ના 3 ભાગ કરવા, એક માં પાલક,લીલુ મરચુ,4 લસણની કળી,ખીરૂ,પાણી નાખી ગ્રાઈન્ડ કરી સ્મુથ બેટર કૉવું.તેવી જ રીતે બીટ અને ખીરૂ ગ્રાઈન્ડ કરવા અને 3 માં ખીરૂ અને પાણી જ ગ્રાઈન્ડ કરવું.ત્રણેય ખીરા મા 1 ચમચી ઈનો નાખવો..ખીરૂ તૈયાર.....

  4. 4

    એક કૂકર લઈ તેમાં પાણી નાખી 10 મિનિટ ઉકાળો(પ્રિહીટ),એક તપેલીને તેલ થી ગ્રીસકરો પછી તેમાં પહેલા સફેદ બેટર, પછી લાલ અને લીલુ,વારાફરતી આવી જ રીતે કરવુ,થાઈ જાય પછી સળી લય પેટનૅ કરવી...

  5. 5

    25 મિનિટ થવા દેવું,પછી ઠંડા થાય એટલેતેના ટુકડા કરીને વઘાર કરવો...દહીં અને અથાણા ના સંભાર સાથે સવૅ કરવું....

  6. 6
  7. 7

    નોંધઃ ખીરૂ રેડી કરીએ ત્યારે અેકસરખું મીઠું નાંખવું...જેથી સ્વાદ માં ફરક ના પડે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bijal muniwala
bijal muniwala @cook_25980872
પર

Similar Recipes