પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Deepika Goraya
Deepika Goraya @cook_25962618
Vadodra

પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....

#G4
#Week2

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....

#G4
#Week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ પાલક
  2. 100 ગ્રામ પનીર
  3. 2ડુંગળી
  4. 2ટામેટા
  5. 1 ચમચીઆદુ, લસણ, મરચા, ની પેસ્ટ
  6. 1/2ગીલાસ પાની
  7. 1 ચમચીધાણા પાઉડર
  8. 1/2 ચમચીહલદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. સ્વાદાનુસાર મીઠું
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    તપેલા માં પાની નાખીસુ પાલક ને બાઈલડ કરસુ પાલક ની પયૂરી બના ઈસુ અવે ડુંગળી, ટામેટા, ની પણ પેસ્ટ બના ઈસુ

  2. 2

    પેન માં તેલ નાખીસુ પનીર ને ફા્ય કરસુ અવે કઙાઈ મા તૅલ નાખીસુ ડુંગળી, ટામેટા ની પેસ્ટ, આદુ, લસણ, મરચા ની પેસ્ટ નાખી સુ

  3. 3

    એમાં પાલક ની પયૂરી એઙ કરસુ બધા મસાલા નાંખી સાત્રિસૂ,પછી પનીર એઙ કરસુ પાની નાખીસુ 5 મીનીટ પછી ગેસ બંધ કરી સુ રેડી છે પાલક પનીર પરાઠા સાથે સર્વ કરસુ

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Goraya
Deepika Goraya @cook_25962618
પર
Vadodra
l Love cooking🍲 Backing is my passion
વધુ વાંચો

Similar Recipes