પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4

Saroj Shah
Saroj Shah @saroj_shah4

# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે

પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4

# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40,45મીનીટ
4વ્યકિત
  1. 500 ગ્રામપાલક ની ભાજી
  2. 100 ગ્રામફેશ તાજી મટર
  3. 100 ગ્રામપનીર
  4. 2ઓનિયન સ્લાઈજ કરેલી
  5. 4,5લાલ ટામેટા
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 4,5કળી લસણ ની પેસ્ટ
  8. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  9. 1/2 ચમચીહળદરપાઉડર
  10. મીઠુ સ્વાદ પ્રમાણે
  11. તેલ,જરુરત પ્રમાણે
  12. જીરુ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

40,45મીનીટ
  1. 1

    પાલક ને કાપી ધોઈ,ઉકળતા ગરમ પાણી મા બાફી લેવાના એક ઉભરો આવે, ગરમ પાણી નિથારી ને ઠંડા પાણી ના નળ નીચે મુકી દો અથવા ઠંડુ પાણી રેડી દો (આ પ્રોસેસ ને બ્લાન્ચ કરવાની કિયા કેહવાય છે) પાલક ઠંડી થાય મિકસર જાર મા ગ્રાઈન્ડ કરી ને સ્મૂધ પેસ્ટ બનાવી લો.બ્લાન્ય કરવા થી પાલક ના કલર ગ્રીન રહે છે

  2. 2

    ઓનીયન, ટામેટા ને સ્લાઈજ કરી ને તેલ મા સાતળી ને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી ને ગ્રાઈન્ડ કરી લેવાના ઓનીયન પેસ્ટ તૈયાર છે

  3. 3

    મટર ને ગરમ પાણી મા બાફી લેવાના,પનીર ના પીસ કાપી ને તેલ મા ફ્રાય કરી લેવાના

  4. 4

    હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને ઓનિયન ની પેસ્ટ શેકી લો,મીઠુ મરચુ,હળદરપાઉડર, નાખી ને શેકાવા દો પછી મટર એડ કરો,અને પાલક ની પૈસ્ટ એડ કરો સરસ શેકાઈ જાય તેલ કઢાઈ મા છુટટૂ પડે, પનીર એડ કરી ને ગ્રેવી ને જોયતા પ્રમાણ મા પાણી ઉમેરી ને ઉકળવા દો

  5. 5

    તૈયાર છે "પાલક,મટર પનીર," મે સબ્જી ને પરોઠા સાથે સર્વ કરયુ છખ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes