પેન કેક (pan cake recipe in Gujarati)

Bhavita Sheth
Bhavita Sheth @cook_26091512

પેન કેક (pan cake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. અને ૧/૪ કપ મૈદા નો લોટ
  2. ૧/૪ કપકોકો પાઉડર
  3. ૧/૨ કપખાંડ નો ભૂકો
  4. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  6. ચપટીમીઠુ
  7. ટે.ચમચી બટર
  8. અને ૧/૪ કપ ગરમ દૂધ
  9. ૧ ટી સ્પૂનવેનીલા એસંસ
  10. ડેકોરેશન માટે *
  11. ચોકલેટ સોસ
  12. જેમ્સ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ મા ચારણી મુકી તેમા મૈદા નો લોટ,ખાંડ નો ભૂકો,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,કોકો પાઉડર અને મીઠુ નાખી ચાળી લેવું

  3. 3

    ત્યાર બાદ ગરમ દુધ મા બટર નાખી હલાવવું

  4. 4

    અને પછી મિસરણ મા થોડુ થોડુ નાખી ગઠા ન પડે તે ધ્યાન રાખી હલાવવું

  5. 5

    પછી તેમા એસંસ નાખવુ

  6. 6

    ત્યાર બાદ એક નોન સ્ટીક પેન લેવું અને ગેસ ચાલુ કરવો તેમાં એક ચમચો બિટર નાખી નાના પુડલા બનાવા

  7. 7

    આ રીતે બધા તૈયાર કરવા

  8. 8

    ત્યાર બાદ તેને ડેકોરેશન કરી સર્વ કરવું

  9. 9

    તેયાર છે બાળકો ની ફેવરીટ ચોકલેટી.પેન કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Sheth
Bhavita Sheth @cook_26091512
પર

ટિપ્પણીઓ

Similar Recipes