ઇન્સ્ટન્ટ કોફી કેક (Instant Coffee Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા કોકો પાઉડર અને કોફી આ બધી સામગ્રીને મિક્સ કરો.
- 2
એક મોટા બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ અને ખાંડ મિક્સ કરો, બધી વસ્તુને સરસ રીતે ગઠ્ઠા ન પડે તે રીતે ફેંટો.
- 3
એક બાઉલમાં વેનીલા એસેન્સ દૂધ અને દહીં મિલાવી વધુ મિક્સ કરો. હવે સામગ્રીને બતાવેલી કોન્ટીટી માં દૂધવાળા મિક્સરમાં ઉમેરો.
- 4
હવે બધી સામગ્રી ભેગી થાય એટલે સરસ રીતે ફેટી કેકની થીકનેસ ચેક કરી લો.
- 5
હવે એક વાસણની અંદર બટર લગાવી અંદર બટર પેપર મૂકી કેકના બેટરને વાસણમાં રેડો.
- 6
૧૮૦ ડિગ્રી પર કેક ને બેક કરતા પહેલા ૧૦ મિનિટ માટે oven preheat કરવા મૂકો. હવે એક ને કેક ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર ૩૦થી ૪૦ મિનીટ માટે બેક કરવા મુકો.
- 7
હવે ૪૦ મિનીટ બાદ કેક ને બહાર કાઢી ટૂથપિક ની મદદથી ચેક કરો જો ટૂથપીક સાફ આવે તો પેજ ને ઠંડુ કરી સર્વ કરો તો તૈયાર છે coffee cake.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
કોફી બંડ કેક (Coffee Band Cake Recipe In Gujarati)
#CD#coffeeday#mr#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
#WDWomen's day challengeઆ રેસિપી હું @Sonal Jayesh suthar ji ને ડેડિકેટ કરું છું. આપ ની રેસિપી ખૂબ સરસ હોય છે.Sonal Gaurav Suthar
-
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
-
-
કોકો કેક (Coco cake recipe in gujarati)
#CCCઇન્સ્ટન્ટ માત્ર ૩ મિનિટ માં બનતી ઝટપટ કોકો કેક Darshna Rajpara -
-
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
-
-
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
પેન કેક(સ્વીટ કેક)(sweet cake recipe in gujarati)
#સુપરશેફ2#વીક૨#ફ્લોર/લોટ# પોસ્ટ ૨ Twinkal Kalpesh Kabrawala -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6 Mamta Shah -
-
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (7)