પાલક પરોઠા (Palak Parotha Recipe In Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
પાલક પરોઠા (Palak Parotha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા પાલકની ભાજીને ઝીણી ઝીણી સુધારી લેવી ત્યારબાદ તેને એક બાઉલમાં ધોઈ અને તેમાં પાણી નિતારી લેવું
- 2
ત્યારબાદ એક લોયામાં તેલ નાખવું ત્યારબાદ તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાખવી ત્યારબાદ જીરૂ નાખવું પછી તેમાં પાલકની સબજી નાખી બરાબર હલાવી લેવું
- 3
ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખી તેને બરાબર હલાવી અને દસ મિનિટ ચડવા દેવું એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં 3 ચમચી પાણી ઉમેરી તેને બરાબર હલાવી લેવું
- 4
આપણી બાજી દસ મિનિટ થાય એટલે તેની અંદર લાલ કાશ્મીરી મરચું અને જીરું નાંખવું ત્યારબાદ ગરમ મસાલો નાખો તેને બરાબર હલાવી પાંચ મિનિટ થાય એટલે તેની અંદર ચણાનો લોટ નાખી દેવું પાંચ મિનિટ રહી તેને ઉતારી લેવો એ આપણીભાજી રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)
#GA4#Week22ચણા ના લોટ માં મસાલા અને પાલક ની પેસ્ટ નાખી બનાવવા મા આવતા આ ચીલા ખૂબજ હેલ્ધી છે.નાશ્તા માં બનાવી ખાઇ શકાય છે. Bhumika Parmar -
-
-
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
-
પાલક વેજ મંચુરિયન (Palak Veg Manchurian Recipe In Gujarati)
#WCR અત્યાર સુધી આપણે કોબીના મંચુરિયન ખાધા છે પણ આજે મેં પાલકની ભાજીના વેજ મન્ચુરીયન બનાવ્યા છે ખુબ જ સરસ બન્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#FD#Weekendફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વાનગી મારા મિત્ર #Komal_Khatvani માટે @komal_1313#પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.#દાળ એક સ્વસ્થ ઉત્પાદન છે. પ્રોટીનની ટકાવારીને લીધે, તે માંસના ઉત્પાદનો અને બ્રેડને બદલવા માટે સક્ષમ છે, પરંતુ તે જ સમયે તે આંતરડા અને પેટના કામમાં વિક્ષેપ પાડ્યા વિના, અને વધારાના પાઉન્ડમાં ફેરવ્યા વિના, શરીર દ્વારા ખૂબ ઝડપથી શોષાય છે.દાળ - સપાટ બીજના સ્વરૂપમાં ફળોવાળા, ફળોવાળા પરિવારનો છોડ. તેમાં ઘણી જાતો છે જે સ્થાનિકતા અને વૃદ્ધિના લોકપ્રિયતા, તેમજ શુદ્ધિકરણ અને અનાજની પરિપક્વતાની ડિગ્રીના આધારે બદલાય છે. પરંતુ તે બધા, પ્રકારને ધ્યાનમાં લીધા વિના, ઉચ્ચ સ્તરની પ્રોટીન સામગ્રીથી સંપન્ન છે, જે દાળને ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ ખૂબ ઉપયોગી બનાવે છે. Urmi Desai -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#શિયાળામાં ખૂબ જ સરસ આવે એટલે મેં આજે પાલકના મુઠીયા બનાવવાનું નક્કી કર્યું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
પાલક ફુદીના સેવ (Palak Pudina Sev Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#પોસ્ટ 3 Vaishali Prajapati -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर | cooking with viken -
-
-
-
પાલક નાં મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5 પાલક માં ભરપુર માત્રા માં વિટામિન્સ, ફાયબર રહેલા છે. ખાસ કરી ને શિયાળા માં તેનું સેવન લાભ દાયક છે. Varsha Dave -
-
પાલક બટાકા વડા (Palak Batata Vada Recipe In Gujarati)
#GA4#Week2#spinachબટાટાવડા તો ખાધા જ હશે પણ પાલક-બટાટાવડા નો ટેસ્ટ કંઈક અલગ જ આવશે..થોડો સોફ્ટ થોડો ક્રિસ્પી.. તો ચાલો બનાવીએ. Archana Thakkar -
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
#RC4#Week4#Green recipeન્યુનત્તમ અનોખી ટેસ્ટી લસુનીપાલક Ramaben Joshi -
-
આલૂ પરોઠા (Aaloo Parotha Recipe In Gujarati)
#વેસ્ટ#post_1#ઓગસ્ટ#aaloo_paratha#cookpadindia#love_to_cookઆલૂ પરોઠા નું નામ પડે એટલે બધા ના મોઢા માં પાણી આવી જાય. ગુજરાત માં આ dish વધારે ખવાતી છે. આ ડીશ મારી એકદમ મનપસંદ ડીશ છે. સવાર ના નાસ્તા માં તો એકદમ મજા પડી જાય . અને હેલ્થી પણ છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
લહસુની દાલ પાલક (Lahsuni Dal Palak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiઆ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે દાલ અને પાલકમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે મારી ડોટર દાળનું નામ સાંભળતા જ નખરા કરે છે પણ હું એને આવી રીતે ડબલ તડકા સાથે દાળ બનાવીને આપું તો તે શોખથી ખાઈ લે છે આ લસુની દાળ પાલક બનાવીએ તો હસબન્ડ અને છોકરા બંને રાજી થઈ જાય Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13701051
ટિપ્પણીઓ (3)