પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)

#રોટીસ
પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે.
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ
પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ધોઈ ને ગરમ પાણી માં 5 મિનિટ માટે બ્લાનચ કરો.પછી ઠંડા પાણી માં 5 મિનિટ માટે રાખી ઠંડી થાય એટલે મિક્સર માં પાલખ,આદુ,મરચા, લસણ,મરી ના દાણા નાખી મિક્સર માં પેસ્ટ બનાવો.
- 2
પેસ્ટ કથરોટ માં લઇ ને તેમાં ઘઉં નો લોટ લોટ લઈ નેજીરું મીઠું નાખો.અને પેસ્ટ થી જ લોટ બાંધો. જરુર પડે તો જ પાણી નો ઉપયોગ કરવો.આમ પરાઠા નો લોટ બાંધવો.પછી તેલ નો હાથ લગાવી ને 10 મિનિટ ઢાંકો.
- 3
પછી લોટ બરાબર હાથે થી મસળી ને મોટા લુવા કરી ને ગોળ વણો અને તેની ઉપર તેલ લગાવી ને લોટ કોરો નાખી ને ચારે બાજુ થી વાળી ને ચોરસ આકાર આપવો
- 4
હવે ધીમે ધીમે ચોરસ વણી લેવું.
- 5
આમ, મેં અહીં બે ચોરસ અને બે ત્રિકોણ આકાર ના પરાઠા બનાવ્યા છે. પછી તવી પર તેલ મૂકી ને શેકી લેવા.
- 6
ગેસ ચાલુ કરી તવી પર ચોરસ,અનેત્રીકોણ પરોઠા સેકો.
- 7
તો આપણા ટેસ્ટી,હેલ્ધી પાલક પરાઠા તૈયાર છે. તેને પંજાબી દહીં,અને તાજું બનાવેલું ગુંદા કેરી નું અથાણાં સાથે સર્વ કર્યું છે. તો સવાર ના નાશતા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
મેથી ની ઘઉં, બાજરી લોટ નીપુરી
#goldenapron3#week -8#પઝલ વર્ડ -ઘઉં, પૂરીસવાર ના નાશતા માટે મેં લીલી મેથી નાખી ને ઘઉં નો લોટ નાખી નેજરા બાજરી નો લોટ નાખી પુરી બનાવી છે આ ચા,દહીં,અથાણાં સાથે સર્વ કરી શકીએ છીએ. Krishna Kholiya -
પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)
#GA4#Week22ચણા ના લોટ માં મસાલા અને પાલક ની પેસ્ટ નાખી બનાવવા મા આવતા આ ચીલા ખૂબજ હેલ્ધી છે.નાશ્તા માં બનાવી ખાઇ શકાય છે. Bhumika Parmar -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
તવા પર શેકી ને પાલક પરોઠા મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે.. પાલક માંથી ભરપુર માત્રામાં આયર્ન અને બીજા જરૂરી વિટામિન્સ મળી રહે છે.. એટલે પાલક ની ભાજી શિયાળામાં આવે એટલે નાસ્તામાં જરૂર બનાવી ને ખાવા જોઈએ #CWT Sunita Vaghela -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
પડવાળા પાલક પરોઠા (Padvala Palak Paratha Recipe In Gujarati)
#BR#Green Bhagi recipe#Cookpad#Cookpadgujarat#Cookindia પડવાળા હેલ્ધી સોફ્ટ ક્રિસ્પી પાલક પરોઠાશિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે અને તે આપણું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે તેમાં પાલક અને મેથી ની વાનગી અગત્યનો ભાગ ભજવે છે મેં આજે પાલક માંથી પડવાળા સોફ્ટ ક્રિસ્પી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
આલું પાલક પરોઠા
રોજીંદા જીવનમાં લીલા શાકભાજીનું ખુબ મહત્વ હોય છે અને સ્વાસ્થ્ય માટે પોષ્ટીક આહાર પણ કહેવાય જેમાંથી એક છે પાલક. હવે એમાં કાંઈક વધારે ઉમેરી ટેસ્ટ વધારી શકીએ છીએ તો એ છે બાફેલા બટાકા. પરોઠા ને ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બનવવા હોય તો તેની રેસીપી નીચે મુજબ છે. Nirali Dhanani -
લચ્છા પરોઠા વીથ દહી તિખારી(lachchha Paratha recipes in Gujarati
#રોટલીઆજે ઘઉં ના લોટ ના લચ્છા પરોઠા બનાવી ને દહીં તિખારી સાથે પીરસ્યા છે... રાત્રે ડીનર માં ફટાફટ બની જશે.. દહીં તિખારી કાઠિયાવાડ ની ફેમસ વાનગી છે.. Sunita Vaghela -
પાલક સ્પેશિયલ
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી પાલક ના શાક અને પુલાવ ની રેસિપિ પ્રસ્તુત છે... Hinal Jariwala Parikh -
-
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક સૂપ(palak soup recipe in Gujrati)
#WK3 પાલક એ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે.તેનાંથી ઈમ્યુનીટી વધે છે.પાલક માં ફાયબર ખૂબ જ હોય છે. જેનો સૂપ પૌષ્ટિક અને બનાવવું સરળ છે.નાનાં-મોટા ને પસંદ પડશે. જોવું પણ ગમે તેવું ગ્રીન ગ્રીન. Bina Mithani -
આલુ પરોઠા(Aalu parotha recipe in Gujarati)
આલુ પરાઠા માં વેજિટેબલ ઉમેરી ઉપર થી ચીઝ અને બટર માં કરવાથી નાના મોટા બધા ને ભાવે છે....ખૂબ યમ્મી હોય છે Dhara Jani -
મસાલા ભાખરી(Masala Bhakhari Recipe In Gujarati)
સવારના નાસ્તા માટે ઘઉં અને બાજરી ના મિક્સ લોટ ની મસાલા ભાખરી અને દહીં મોજ આવી ગઈ Jyotika Joshi -
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
પાલક મલ્ટીગ્રેન લોટ ના થેપલા (Palak Multigrain Flour Recipe In Gujarati)
બહુ જ હેલ્થી recipe છે અને પોચા પણ થયા છે..બાળકો અને વૃદ્ધો માટે તો બહુ જ લાભદાયક છે..Nutrition અને આયર્ન થી ભરપુર recipe છે. પાલક, મકાઈ, જુવાર અને ઘઉં ના લોટ ના થેપલા Sangita Vyas -
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
-
પાલક બટાકા પૌંઆ પરાઠા (Palak Bataka Poha Paratha Recipe In Gujarati)
My Cookpad Recipe#ઈમ્યુનીટી બુસ્ટર હેલ્ધી પરોઠા Ashlesha Vora -
પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
આયર્ન થી ભરપુર આ પરાઠા બાળકોને grow માં બહુ હેલ્પ કરશે. ગોળકેરી ના અથાણાં સાથે કે દૂધ સાથે પણ હોંશે હોંશે ખાશે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ