છોલે પાલક ટિક્કી (Chole Palak Tikki Recipe In Gujarati)

Bhavisha Bhatt Bhavi Food Gallery @cook_26265200
છોલે પાલક ટિક્કી (Chole Palak Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ને 4., 5, કલાક પલરવા.. ત્યારબાદ તેને કુકર માં મીઠું નાખી ને બાફી લેવા.. પછી પાલકને બરાબર વોશ કરી ને બ્લાન્ચ કરી મીઠું નાખવું
- 2
ત્યારબાદ છોલે પાલક લસણ મરચા મિક્સચર માં પીસી લેવું... અને એક બાઉલ કાઠી ને તેમાં પાલક અને છોલે ને બ્રેડ ક્રમ્સ મિક્સ કરવું. ત્યારબાદ ડ્રાય મસાલાનાખવા ચાર્ટ મસાલો, મીઠું મરી પાઉડર, આમચૂર પૉવેડર, કોથમીરર નાખી બરાબર મિક્સ કરી ટીકી નો સેપ આપવો...
- 3
લાસ્ટ માં એક નોનસ્ટિક તવા પર ઘી મૂકી નેટીકી નેસેલો ફ્રાય કરવું.. ને કેઅપ જોડે ગાર્નિશગ કરવું...
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક છોલે સ્ટફડ ટીક્કી (Palak Chole Stuffed Tikki Recipe In Gujarati)
#GA4#Week2SpinachPost1 Neeru Thakkar -
પાલક છોલે ટીક્કી(Palak chole tikki recipe in Gujarati)
#GA4#week2ટીક્કી આપણે ઘણી જાત ની ખાતા હોઈએ છે પણ પાલક નું કોમ્બિનેશન થોડું નવું થઇ જાય અને બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Rekha Rathod -
-
-
-
-
-
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક છોલે કટ્લેટ
#ફ્રાયએડઆ વાનગી પાલક અને છોલે થી બને છે,જેમના ઘણા પોષ્ટિક તત્વો મળી રહે છે. Jagruti Jhobalia -
-
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
ટિક્કી(Tikki Recipe in Gujarati)
આજે દેવ,ઉઠી અગિયારસ છે મે મોરૈયા ની ટિકકી બનાવી છે જે ઉપવાસ કે વ્રત મા ખઈ શકાય Saroj Shah -
-
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13701087
ટિપ્પણીઓ