લીલી ચોળી નું મસાલેદાર શાક (Lili Choli Nu Masaladar Shak Recipe In Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764

#GA4
#Week4
▶️લીલા કઠોળ ખાવાથી ભરપુર માત્રામાં આપણે વિટામિન મળી રહે છે
▶️ચોળી પિતકર્તા અને શ્રમ ને હરનારી છે
▶️ચોળી ખાવાથી કફ પણ દૂર થાય છે
▶️ચોળી ચહેરો ચોખો કરે છે

લીલી ચોળી નું મસાલેદાર શાક (Lili Choli Nu Masaladar Shak Recipe In Gujarati)

#GA4
#Week4
▶️લીલા કઠોળ ખાવાથી ભરપુર માત્રામાં આપણે વિટામિન મળી રહે છે
▶️ચોળી પિતકર્તા અને શ્રમ ને હરનારી છે
▶️ચોળી ખાવાથી કફ પણ દૂર થાય છે
▶️ચોળી ચહેરો ચોખો કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ (વાટકો)લીલી ચોળી
  2. ટમેટું
  3. મરચું
  4. ૧ ડાળી લીમડાની ડાળખી
  5. ૧ ચમચી ચટણી
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧ ચમચી લીંબુ નો રસ
  10. ૧ નાની વાટકી તેલ
  11. ૧ ચમચી ચમચી કોથમરી
  12. ૧/૨ ચમચી જીરું
  13. ૧/૨ ચમચી હિંગ
  14. ૧/૨ ચમચી રાઈ
  15. ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક ટમેટું,એક મરચું,ને સુધારી લો અને એક લીમડાની ડાળખી અને 1/2 લીંબુ આ સામગ્રી ને ત્યાર કરી લો પેલા

  2. 2

    લીલી ચોળી ને પાણી મા ધોઈ લો અને ત્યાર બાદ એક કુકર માં નાનીવટકી તેલ મૂકીને તેલ આવી જાય એટલે જીરું,રાઈ, હળદર,લીમડો અને ટમેટું મરચું ઉપર સમારેલ વસ્તુ નો વઘાર કરો

  3. 3

    વઘાર આપ્યા બાદ ચોળી ને એ વઘાર માં નાખી દો

  4. 4

    આને તેમાં ઉપર થી ચટણી અને ધાણાજીરૂ,મીઠું અને લીંબુ નીચવો

  5. 5

    ત્યાર બાદ કુકર ને બંધ કરી દો અને ૩ સિટી થાવ દો જેથી શાક ચડી જાય પકી જાય બાદ માં તેને જમવા માટે ત્યાર કરો એના પર કોથમરી નાખી દો 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

ટિપ્પણીઓ

Similar Recipes