સેવૈયા (Seviyan Recipe In Gujarati)

Nidhi Pakhali
Nidhi Pakhali @cook_25976812

#FM

શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ લોકો માટે
  1. ૨ મોટી ચમચીઘી
  2. ૫૦ ગ્રામશેકેલી સેવ
  3. ૫ કપદૂધ
  4. ૧ કપખાંડ
  5. ચમચીઇલાયચી પાઉડર અડધી
  6. ૧/૨ ચમચીકેવડા વોટર
  7. ૮ થી ૧૦ બદામ
  8. ૮ થી ૧૦ કાજુ
  9. ૧ ચમચીપીસ્તા નુ કતરણ
  10. જરૂર મુજબ કિશમિશ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક ચમચી ઘી નાખો તેમા સેવ નાખો સેવ ને થોડીક વાર હલાવતા રહો સેવ ને બોઇલ થાવા દો...

  2. 2

    પછી બીજા પેનમાં એક ચમચી ઘી નાખો.. તેમા કાજુ ; બદામ: પીસ્તા અને કીસમીસ નાખો થોડી વાર ગરમ ને કાઢી લો...

  3. 3

    હવે તમે દૂધ નાખો એક ઉભરો આવા દો પછી તેમા ડાયફૃટ નાખો હવે હલાવો પછી થોડી વાર રહી ને એમાં સેવ નાખી દો..

  4. 4

    હવે તમા ખાંડ નાખો હવે તેને હલાવો પછી તેમા કેવડા વોટર નાખો અને ઇલાયચી પાઉડર નાખો હવે હલાવી લો...

  5. 5

    થોડી વાર ગરમ કરો હવે ઉતારી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Pakhali
Nidhi Pakhali @cook_25976812
પર

ટિપ્પણીઓ

Similar Recipes