સેવૈયા(seviyan Recipe in Gujarati)

Arpi Joshi Rawal @Arpi_Rawal
દિવાળી ના દિવસો સરુ થઈ ગયા છે રોજ ઘરમા નવુ નવુ જમવાનુ બને સાથે સ્વીટ તો ખરુ જ,આજે મેં મીઠી સેવ એટલે કે સેવૈયા બનાવી છે,તમે પણ જરુર બનાવજો.
સેવૈયા(seviyan Recipe in Gujarati)
દિવાળી ના દિવસો સરુ થઈ ગયા છે રોજ ઘરમા નવુ નવુ જમવાનુ બને સાથે સ્વીટ તો ખરુ જ,આજે મેં મીઠી સેવ એટલે કે સેવૈયા બનાવી છે,તમે પણ જરુર બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સેવ ને 1 કળાઈ મા ઘી મુકી થોડી સેકી લેવી,પછી તેમા જરુર મૂજબ પાણી ગરમ કરીને નાખી ને હલાવતા રહો.
- 2
હવે પાણી બળી ને થોડુ ઓછુ થવા લાગે એટલે તેમા ખાંડ નાખી ને પાણી બળી નો જાય ત્યાં સુધી હલાવતા રહો
- 3
બસ હવે ગેસ બંધ કરી તેમાં એલાયચિ પાઉડર નાખો અને બધુ મિક્સ કરી લો અને પછી કાજુ, દ્રાક્શ,બદામ નાખી ને તૈયાર કરો.
- 4
બસ તૈયાર છે ગરમ ગરમ સેવૈયા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
ડ્રાયફ્રુટ સેવૈયા
#RB18#Week18# માય રેસીપી ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindia આજે મેં મારી મિત્ર નીતા ની ગમતી રેસીપી મીઠી મધુર ડ્રાયફ્રુટ સરવૈયા બનાવી છે તેને આ વાનગી ખૂબ જ પ્રિય છે તેને ડ્રાયફ્રુટ વાળી સેવૈયા ખૂબ ભાવે છે તેથી મેં આજે તેની મનપસંદ વાનગી સેવૈયા બનાવી છે આ વાનગી હું તેને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
મલાઈ બદામ સેવૈયા (Malai Badam Sevaiya Recipe In Gujarati)
આ એક સ્વીટ છે.જે દૂધ માં બીરજ ઉમેરી ને બનાવી શકાય છે.પ્રોટીન થી ભરપુર આ વાનગી સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બનાવવી પણ સરળ છે. Varsha Dave -
-
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
વેર્મિસેલી મીઠી સેવ
#ઇબુક૧ ....... આજે મેં પ્રસાદ માં મીઠી સેવ બનાવી છે. જે રેડી સેવ નું પેકેટ આવે છે . એમાંથી બનાવી છે. અને બધાને ભાવે છે. અને જલ્દી બને છે. Krishna Kholiya -
રબડી વર્મીસેલી દિયા (Rabdi Vermicelli Diya Recipe In Gujarati)
દિવાળી ના દિવસો માં ઘણી વખત એવું બનતું હોય છે કે બધા નાસ્તા કે સ્વીટ નથી ખવાતી હોતી તો આ સિંગલ સરવિંગ માં સર્વ થઈ શકે એવી રેસિપી છે. રબડી ની રેસિપી પણ ઇન્સ્ટન્ટ છે.#DIWALI2021 Ishita Rindani Mankad -
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#GC special આ રેસિપી મારી બેબી ને બહુ ભાવે છે.આ સેવ મેં ગોળ નાખી ને બનાવી છે.ખાંડ હોય છે.શરદી ના લીધે મેં ગોળ નાખ્યા છે Smita Barot -
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14આજે મે બદામ શેક બનાવ્યુ છે જે ટેસ્ટ મા ખુબ જ સરસ બન્યુ છે તમે પણ આ રીતે એક વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
સેવૈયા (Sevaiya Recipe in Gujarati)
આજે અખાત્રીજના દિવસે કંઈક ગળ્યું બનાવીએ.. એટલે આજે ઘરે હાથ થી બનાવેલ સેવ હતી જ એટલે સેવૈયા બનાવી લીધા... ઉનાળામાં ખુબ જ સરળ, અને પૌષ્ટિક આહાર જે માત્ર ઘી અને ગોળ નાં ઉપયોગથી જ બની જાય.. એટલે હેલ્થ માટે ફાયદાકારક છે..#SSM Sunita Vaghela -
-
મખાના લડ્ડુ (makhana laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ આજે મૈ ફરાળ માં મખાના લડ્ડુ બનાવીયા છે..જે ખુબ જ સરળ અને ફટાફટ બનિયા છે.. મખાના હેલ્થ માટે ખુબ જ સારા કહેવાય છે.. મખાના નાં ઘણાં બધાં ફાયદા છે.. રોજ ખાવા જ જોઇએ તો તમે બધાં જરુર થી ટ્રાય કરજો Suchita Kamdar -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
સેવૈયા
#ઇબુક #day2 શેવૈયા એ ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે અને મેહમાન આવે તો જલ્દી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
સ્વીટ ડમરુ સેવ
ડમરુ ની સેવ અનેક રીતે બનાવી સકાય છે...નમકીન બનાવવો... મીઠી બનાવો....મેં આજ સ્વીટ સેવ બનાવવી છે. Harsha Gohil -
ઘઉં ની સેવ.( Wheat Flour Vermicelli Recipe In Gujarati.)
#India2020ઘઉં ની મીઠી સેવ,સેવ ની બીરંજ કે સેવૈયા ના નામ થી ઓળખાતી મીઠી મધુર વાનગી.ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે.ઘણા ઘર માં પાટીયા પર સંચા વડે સેવ પાડવામાં આવે છે.ઉનાળામાં સેવ બનાવી તડકે સૂકવી સ્ટોર કરવામાં આવે છે.તહેવારો માં કે પ્રસાદ માટે ઝડપથી બની જાય.મુખ્યત્વે હોળી ના તહેવાર પર આ મધુર દેશી વાનગી બનાવવામાં આવે છે. દૂધ સાથે ઉપયોગ કરી સેવ નો દૂધપાક કે ખીર વગેરે બનાવી શકાય. Bhavna Desai -
સેવૈયા (સેવની ખીર)
સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.#RB9 Vibha Mahendra Champaneri -
રબડી સેવૈયા કટોરી (Rabdi Sevaiya Katori Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૬અહીં સેવૈયા કટોરી મેં ઘઉં ની સેવ જે ઘરે પાડીએ એમાંથી બનાવી છે. અને રબડી પણ ઈન્સ્ટન્ટ બનાવી છે. ખૂબ જ સરળ અને એકદમ અલગ સ્વીટ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પ્રસાદ માટે એટલે તુલસી થી ગાર્નિશ કર્યુ છે. Sachi Sanket Naik -
સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia -
સેવૈયા(seviya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૫શ્રાવણ માસ મા રોજ કઈક અલગ અલગ મિષ્ટાન બનાવતા હોય તો ચાલો આજે વર્મિસિલી સેવ નો દૂધપાક કે ખીર કહો ક સવૈયા ઝટપટ ફટાફટ બની જાય Rachana Chandarana Javani -
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતીઓની જૂની એવી સ્વીટ સેવીયા ની રેસીપી લઈને આવી છું.મારા ઘરે આ બનતી જ હોય છે.મીઠી મધુરી સેવીયાં તમે ઘરે જરૂર બનાવજો.તમારા રિવ્યુ મને જણાવજો. Hetal Manani -
કુનાફા (Kunafa Recipe in Gujarati)
#કુકબુક#દિવાળીસ્પેશિયલઆપણે તહેવારોમાં મીઠાઈઓ બનાવીએ છીએ વર્મીશેલીની પણ ઘણી વાનગી બને છે. પણ આ નવાબી રીતે બનાવેલી સ્વીટ ડીશ ની વાત જ અલગ છે. મારા ઘરમાં બધાની ફેવરિટ છે અને હું ચોક્કસ દિવાળી પર આ સ્વીટ બનાવું છું. ખરેખર આ કુનાફા ખૂબ સ્વાદિષ્ટ બને છે. Niral Sindhavad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14028335
ટિપ્પણીઓ