સ્વીટ શાક (Sweet Sabji Recipe In Gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
1 વ્યક્તિ માટે
  1. ૩ નંગપાકા કેળા
  2. ૨ ચમચીખાંડ
  3. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૈા પ્રથમ એક ડીશ માં કેળા લો હવે તેને ઝીણા ઝીણા ગોળ સમારી લો હવે ગેસ ચાલુ કરી તપેલી માં ઘી લો

  2. 2

    હવે તેમાં કેળા નાખી તેમાં ખાંડ નાખી બરાબર હલાવી લો હવે તેને ૨ થી ૩ મિનીટ ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો હવે બાઉલ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes