દુધીનો જૈન ઓળો(Dudhi jain olo recipe in Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
દુધીનો જૈન ઓળો(Dudhi jain olo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા દુધી ને ધોઈ અને એક કૂકરમાં તેને બાફવા મૂકવી દૂધીની છાલ કાઢી તેને નાના નાના પીસ કરી અને તેમાં અડધો કપ પાણી નાખો ત્યારબાદ તેને 20 મિનિટ ગેસ પર બાફવા માટે મૂકી દો
- 2
ત્યારબાદ દૂધીમાં બધું પાણી કાઢી તેને ક્રશ કરી લો તેમાંથી બધું પાણી નિતારી લેવું ત્યાર પછી એક લોયામાં તેલ નાખો તેમાં ઝીણા સમારેલા ટામેટાં લીમડો આદુ મરચાની પેસ્ટ નાખી સાંતળો
- 3
ત્યારબાદ તેમાં દૂધી નો માવો નાખોત્યાર પછી તેને બરાબર હલાવી તેમાં લાલ કાશ્મીરી મરચું ધાણાજીરુ હળદર મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો નાખો
- 4
તેમાં કોથમીર મારી નાખી અને તેને બરાબર હલાવી નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
-
જૈન દુધી નો ઓળો (Jain Dudhi Oro Recipe In Gujarati)
દુધી મગજ માટે આપણે ખુબજ ઠંડી હોય છે દુધી નુ શાક ઘણા બધાય ને ભાવતુ નથી પણ એને જુદી રીતે બનાવવામાં આવે તો બધાય ટેસ્ટી લાગશે Heena Timaniya -
-
-
જૈન ભાજી ઢોસા(jain bhaji dosa recipe in gujarati)
#ટ્રેડિંગબન સાથે તો આપણે ભાજી ખાઈએ છે પણ આ બોમ્બેની સ્ટ્રીટ ફૂડ છે ભાજી ઢોસા Nipa Shah -
-
-
-
-
-
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
# અમને દૂધી ઓળો બહું ભાવે સાથે ભાખરી હોય જામો જામો#KS1 Pina Mandaliya -
જૈન ટોમેટો આમલેટ(jain Tomato Omelette Recipe in Gujarati)
#GA4#week22#Omelette#post1Recipe નો 181.ચણાના બેસન માંથી ટોમેટો આમલેટ બનાવી છે .જેના કેપ્સીકમ, ટમેટૂ એડ કરીને બેસન માંથી ,ટેસ્ટી આમલેટ બનાવવા આવી છે. Jyoti Shah -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
શાકભાજી માં સૌથી ઠંડુ શાક દૂધી ને કહેવાય છે .દૂધી માં ભરપૂર માત્રા માં પાણી નો ભાગ રહેલો છે .દૂધી નું સેવન દરરોજ કરવાથી ત્વચા માં નિખાર આવે છે .શુગર ના દર્દી ઓ માટે દૂધી કોઈ વરદાન થી ઓછી નથી .#GA4#Week21 Rekha Ramchandani -
દૂધીનો ઓળો (જૈન) (Dudhi Oro (Jain) Recipe In Gujarati)
#GA4#WEEK21BOTTLEGourd-દૂધીદૂધીનો ઓળો (જૈન)(નો onion -garlic recipe)દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે,ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા,મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે.પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય, અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની....આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. Juliben Dave -
ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે. Nipa Parin Mehta -
શેકેલ દૂધી નો ઓળો(dudhi olo recipe in Gujarti)
#સુપરશેફ1 વિક 1 દૂધી ખુબજ પોષ્ટીક છે બાળકો તેને પસંદ કરતા નથી તો મે આરીતે બનાવી જે સરસ બને છે.... Kajal Rajpara -
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706645
ટિપ્પણીઓ (2)