રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ના કટકા કરી તેને કૂકરમાં ત્રણ સીટી વગાડી લો. બાજુમાં ડુંગળી ના કટકા કરી તેમાં આદું, લીલાં મરચાં અને ગ્રેવી કરી લો અને ટમેટાની પણ ગ્રેવી કરી લો.કુકર થઇ ગયા બાદ તેને ઠંડુ થવા દો પછી દુધી ને ક્રશ કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ-જીરું, હિંગ,લીમડાના પાન નાખી તેને એક સેકન્ડ માટે હલાવો ત્યારબાદ તેમાં ડુંગળી ક્રશ કરેલી નાખો ડુંગળી સંતળાઈ જાય ત્યાં સુધી તેને બે-ચાર મિનિટ માટે હલાવતાં રહો
- 3
ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી નાંખી તેને બે ત્રણ મિનિટ માટે ચડવા દો ત્યારબાદ તેમાં દૂધી ની દેવી નાખો અને તેને પણ બે-ત્રણ મિનિટ માટે ચડવા દો ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરો.
- 4
મસાલા ને ધીમી આંચ પર ૨ થી ૪ મિનિટ માટે ચઢવા દો ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરો અને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
-
-
-
દૂધી ઓળો(Dudhi Oro Recipe In Gujarati)
#KS1દૂધી ખૂબ ગુણકારી છે. તેમાં પોટેશિયમ નું પ્રમાણ ખૂબ વધુ હોય છે.. KALPA -
દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 #COOKPAD #COOKPADINDIA દુધી ના ગુણધર્મો આપણે જાણીએ છીએ જે લોકો દુધી નુ શાક નથી ખાતા તે લોકો માટે આજે આપણે દૂધી નો ઓળો બનાવસુ Jigna Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1શિયાળા માં ઓળો અને બાજરીના રોટલા... ઓળો રીંગણ ,ટામેટા અને દૂધી નો . આજે મેં દૂધી નો ઓળો બનાવ્યો સરસ બન્યો છે Kshama Himesh Upadhyay -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 દૂધી આપણા હેલ્થ માટે બહુ જ સારી અને ઉપયોગી છે જેમ કે તે સ્ટ્રેસ દૂર કરે છે,વજન ઉતારવા માં મદદ કરે છે, ડાઇજેશન માં પણ મદદ કરે છે,હાર્ટ માટે પણ બહુ જ ઉપયોગી છે.બાળકો ને દૂધી ભાવતી નથી તેમને આવું કંઇક અલગ બનાવી ને આપીએ તો ખાઈ લેશે. Alpa Pandya -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1જો કોઈને રીંગણા ન ભાવતા હોય અને ગરમીની સિઝનમાં રીંગણા ન ખાતા હોય તો તેના બદલે પ્રસ્તુત છે સ્વાદિષ્ટ દૂધીનો ઓળો જે રિંગણના ઓળા કરતાં પણ ખુબજ સરસ લાગે છે. Hetal Siddhpura -
-
દૂધી નો ઓળો (Dudhi oro recipe in Gujarati)
રીંગણનો ઓળો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. દુધીનો ઓળો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને બાફી અને શેકીને બંને રીતે બનાવી શકો છો. અહીંયા મેં બાફીને બનાવ્યો છે. Disha Prashant Chavda -
-
દૂધી નો ઓળો
#KS1 રીંગણ નો ઓળો તો બધા બનાવતા હશે ને ખાધો હશે પણ આ દૂધી નો ઓળો બધા એ ટેસ્ટ નહિ કર્યો હોય પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.એક વખત જરૂર થી બનાવી ને જોજો. Arpita Shah -
-
દૂધી રીંગણ નો ઓળો (Dudhi Ringan Oro Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
ટિપ્પણીઓ (4)