ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે.

ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. ગ્રામ૧૦૦ બાફેલા ચણા
  2. વાટકો છાશ
  3. 1 ચમચીતેલ
  4. 1/2ચમચી અજમો
  5. 1 ચમચીજીરૂ
  6. 1/2ચમચી લાલ મરચું
  7. 1/2ચમચી હળદર
  8. 1/2ચમચી ધાણાજીરૂ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. આદુ મરચાની પેસ્ટ
  11. લીમડાના ચાર-પાંચ પત્તા
  12. ગાર્નીશિંગ માટે
  13. કોથમરી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા ચણા ને મિક્સીમાં ક્રશ કરો. તેની અંદર પાણી ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને સુપના ગરણી થી ગાળી લેવું.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જીરુ અજમો અને લીમડાના પત્તા ઉમેરવા. ત્યારબાદ તેની અંદર છાશ મેળવી. તેની અંદર લાલ મરચું પાઉડર મરચાની પેસ્ટ, ધાણા-જીરુ પાઉડર અને મીઠું ઉમેરવું. આ મિશ્રણને ઉકાળવું. ત્યારબાદ ક્રશ કરેલા ચણા નું મિશ્રણ ઉમેરવું.

  3. 3

    આ મિશ્રણને બે થી પાંચ મિનિટ જેવું ઉકાળવું. આ સૂપ ને કોથમીર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર

ટિપ્પણીઓ

Similar Recipes