ચોકો બનાના શેક.(Choco Banana Shake Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#GA4 #Week2
Banana post2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપ દૂધ
  2. ૧૦ નંગ હાઈડ એન્ડ સીક બિસ્કીટ
  3. ૧ કપ વેનિલા આઈસક્રીમ
  4. ૨ નંગ પાકા કેળા
  5. ૨ ચમચી ચોકલેટ સીરપ
  6. ૧ ચમચી ખાંડ
  7. ૧/૨ ચમચી વેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિસ્કીટ ના ટુકડા કરી મિક્સર જાર માં ભૂકો કરી લેવા.દૂધ અને ખાંડ ઉમેરી ચૅન કરવા.

  2. 2

    કેળા ના ટુકડા કરી લેવા.મિક્સર માં ઉમેરી ક્રશ કરવા.

  3. 3

    ત્યારબાદ ચોકલેટ સીરપ,આઈસક્રીમ અને વેનિલા એસેન્સ ઉમેરી એક મિનિટ ક્રશ કરવા ચોકો બનાના શેક તૈયાર.

  4. 4

    ચોકલેટ ચિપ્સ અને સીરપ થી ગાર્નિશ કરો.ઠંડા ઠંડા કુલ ચોકો બનાના શેક ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes