રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા બન્સ ના ઉપર ના ભાગ ને સેકી લેવા બટર લગાવી તવી પર
- 2
તેના પર સેઝવાન ચટણી લગાવી સોઉતે કરેલ કેપ્સિકમ અને કાંદા મુકવા.
- 3
હવે એક બાઉલ માં જીની કાપેલી કોબીજ માં 1 ચમચી ઓરેગાનો 1 ચમચી પેપરિક 1 ચમચી ચાટ મસાલો નાખી તેને કેપ્સિકમ કાંદા ઉપર પાથરવું
- 4
હવે તેના પર ચીઝ પાથરવું.
- 5
હવે તેને તવી પર બટર લગાવી ધીમા તાપે 10 મિનિટ સેકવા મુકો.લો ત્યાર છે પીઝા કટ કરી કેતચપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પૂરી પીઝા (Puri Pizza Recipe In Gujarati)
#GA4#Week22આ એક ફ્લેટ ભેળ પૂરી માં બનાવ્યુ છે ભેળ પૂરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પૂરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પૂરી પીઝા.flavourofplatter
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
-
-
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13711186
ટિપ્પણીઓ (15)