મીકસ દાળ વડાં (Mix Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બધીજ દાળ ને 4/ 5કલાક પલાળી રાખી પછી એ દાળ ને વાંટવી તયાર બાદ તેમાં બધા મસાલો નાખી હલાવો અને તેને હાથ માં લઈ ગોળ થેપી તેમા આંગળી વડે છેડ કરી એટલે કે ડપલીગ જેવૉ આકાર આપી તેલમાં તળી ચટણી સાથે પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai
-

-

-

દાળવડા (dal vada recipe in gujarati)
#trendસૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં અંબિકાના દાળવડા પ્રખ્યાત છે. Disha vayeda
-

-

મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel
-

મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela
-

-

-

-

મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani
-

-

-

મિક્સ દાળ ના દાળવડા(mix dal vada recipe in Gujarati)
#મોનસૂનસ્પેશ્યલ#સૂપરસેફ2#week2મિક્સ દાળ ના દાળવડા એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટ ફૂલ બનાવ્યા છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta
-

-

મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani
-

-

મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah
-

-

મિક્સદાલ વડા(Mix Dal Vada Recipe in Gujarati)
#Trend#week2#Happycooking#mixdal vada#cookpadguj#Cookpadind દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન રહેલું છે.તેથી આ રીતે મિક્સ દાળ વડા બનાવીને ઘર માં બધાં ને નવી રેસિપી પીરસો. Rashmi Adhvaryu
-

દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah
-

દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MFFવરસાદની સિઝનમાં દાળવડા ન ખાઈએ તો ચાલે જ નહીં અમારે ત્યાં જુદી જુદી જાતના દાળવડા અવારનવાર બને છે આજે મેં ચણાની દાળના બનાવ્યા છે જે કાંદા થી ભરપુર છે અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે Kalpana Mavani
-

-

-

મેદુવડા(Mendu vada recipe in Gujarati)
#trend મેંદુવડા બધા ને ભાવતા હોય છે અને મારા ઘર માં ખાસ છે બધા ને ભાવે છે આ મારી ફેવરેટ રેસીપી છે Megha Thaker
-

દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13717979





















ટિપ્પણીઓ