મિક્સ દાળ ના દાળવડા(mix dal vada recipe in Gujarati)

Urvashi Mehta @cook_17324661
મિક્સ દાળ ના દાળવડા(mix dal vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મગની મોગર દાળ અને અળદ ની દાળ ને ત્રણ કલાક સુધી પલાડી રાખો પછી મિક્સચર જાર માં મરી પાઉડર અને મીઠું નાખી ક્રશ કરી લો. પછી ખીરું તૈયાર કરી તેલ માં નાખી ધીમા તાપે તળી લો...
- 2
પછી થાળી માં કાઢી લો. હવે ગરમાગરમ મિક્સ દાળ ના દાળવડા ડીશ માં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી#Cookpad #Cookpadenglish#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Trend1 #Week1સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે . Manisha Sampat -
દેશી મગની દાળના બોલ્સ
#સુપરસેફ4#week4મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો... Urvashi Mehta -
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
સપ્તદાળ ના દાળવડા
#RB18#Week18#સપ્ત દાળના દાળવડાહુ એક દાળ ના, ત્રણ દાળ કે પાંચ દાળ ના વડા બનાવું છું પણ આજે મે સાત દાળ ના દાળવડા બનાવ્યા છે really suberb baniya che ટ્રાય જરૂર કરજો Pina Mandaliya -
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
મિક્સ દાળ & લીલોતરી ના વડા (mix Dal & lilotari vada recipe in Gujarati)
આ વડા બાળકો અને વડીલો માટે મેં ખાસ બનાવ્યા છે,જેના ઘરમા લીલોતરી ન ખવાતું હોય એને તમે આ રીતે સ્વાદિષ્ટ અને હેલ્ધી ડીશ બનાવીને ખવડાવી શકો છો...... કારેલા,ગલકા અમારા ઘરમાં આવતા જ નથી,તેથી મેં અહી એની છાલ નો ઉપયોગ કરીને બનાવ્યા છે...માઇઇબુક#સૂપરશેફ ૩મોનસૂન સ્પેશિયલWeek 3 Bhagyashree Yash -
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
ચણાની દાળના દાળવડા (Chana Ni Dal Na Dal Vada Recipe In Gujarati)
#trendમગની દાળના દાળવડા તો ખાધા હશે,પણ આવા ચણાની દાળ ના દાળવડા કયારેય ન ખાઘા હોય એવા બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દાળવડા બનાવ્યાં છે. Patel Hili Desai -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે જેની મજા ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. દાળ વડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મીક્સ દાળનો ઉપયોગ કરીને કે ફક્ત ચણાની દાળનો અથવા તો મગની દાળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. મેં અહીંયા છોડાવાળી મગની દાળનો ઉપયોગ કરીને દાળવડા બનાવ્યા છે જેમાં ખૂબ જ ઓછા મસાલા ઉમેરવામાં આવે છે પરંતુ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને તળેલા મરચા અને કાંદા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
આ ઢોસા મિક્સ દાળ ના બનાવ્યા છે એક્દમ ઝડપી અને પ્રોટિન થી ભરપૂર અને ફરમેન્ટેશન વગર એટલે હેલ્થી પણ ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય 👍 Parul Patel -
મિક્સ દાળ અને રોટલા (Mix Dal Rotla Recipe In Gujarati)
#jignaમિક્સ દાળ અને રોટલા એટલે આપડું સાત્વિક ભોજન. કોઈપણ વધારાના મસાલા ઉમેર્યા વગર પણ આ ભોજન ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar -
દાળવડા(Dal vada recipe in Gujarati)
મેં મિડલઇસ્ટના બહુ જ ફેમસ એવા ફલાફલ અને આપણા અહીંના દાળવડાનું એક ફ્યુઝન ટ્રાય કર્યું છે. એના માટે છોલે ચણાની સાથે 1/2ચણાની દાળ લીધી છે. અને તેમાં બધાં લીલા-સૂકા મસાલા ઉમેરી તેના વડા બનાવ્યા છે. સાથે બાફેલા છોલે ચણામાંથી બનતું હમસ સર્વ કર્યું છે. સ્વાદમાં એકદમ સરસ બન્યા છે.#trend2#દાળવડા#week2 Palak Sheth -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
મિક્સ દાળ ના ઢોસા (Mix Dal Dosa Recipe In Gujarati)
આમ તો આપણે અડદ ની દાળ અને ચોખાને પલાળી ને ખીરું તૈયાર કરી ઢોસા બનાવતા હોય છે પણ આજે મે તેમાં થોડું વેરિયેશન કર્યું છે એક ની બદલે મિક્સ દાળ નું ખીરું બનાવી ને ઢોસા બનાવ્યા ખુબજ સરસ બને છે.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.આ રેસીપી મેં ઈશિતા માંકડ પાસે થી શીખી.thnq so much 😊 Nikita Mankad Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265132
ટિપ્પણીઓ