મેથી દાણા નું અથાણું(Methi dana Athanu recipe in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

મેથી દાણા નું અથાણું(Methi dana Athanu recipe in Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસૂકી મેથી
  2. ૨ વાટકીસરસવ તેલ
  3. ૧ વાટકીરાઈ ના કુરીયા
  4. ૩ ચમચીવરિયાળી
  5. ૨ ચમચીકાળા મરી
  6. 1/2ચમચી હિંગ
  7. ૧ ચમચીહળદર
  8. ૫-૬ ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીલીંબુ ના ફૂલ અથવા વિનેગર
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને રાત્રે ૩-૪ ગ્લાસ પાણી નાખી પલાળી રાખો. સવારે તેમાંથી પાણી નિતારી લો અને એક કપડામાં પાથરી દો.

  2. 2
  3. 3
  4. 4

    મેથી માંથી પાણી સુકાઈ જાય એટલે એક બાઉલમાં લઈ તેમાં રાઈ ના કુરીયા, વરિયાળી અને અધકચરા વાટેલા મરી નાખી મિક્સ કરો

  5. 5

    હવે લીંબુ ના ફૂલ માં 1/2ચમચી પાણી નાખી લીંબુ ના ફૂલ ને ઓગાળી મેથી માં નાખી દો અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે હળદર,લાલ મરચું પાઉડર અને તેના પર હિંગ નાખી દો પછી એક તપેલીમાં તેલ ને નવશેકું ગરમ કરી હિંગ પર નાખી દો

  7. 7

    હવે બરાબર મિક્સ કરી લો અને થોડીવાર રહેવા દો. બે ચાર વાર ચમચા વડે હલાવતા રહો. પછી બરણીમાં ભરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes