મેથી-લસણ ખાટું અથાણું (methi-lasan khatu athanu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી ધોઈ સાફ કરી કોરી કરો...મેથી 7 -8 કલાક પલાળી રાખો. ગરણા ની મદદથી ગાળી લો કપડાં પર રાખો અને કોરી થવા દો. કેરી ના પીસ અને બાકી ની કેરી ખમણી લો. બંને કેરી માં હળદર અને મીઠું નાખી...થોડી-થોડી વારે ઉછાળો. 4 કલાક સુધી ઢાંકીને રાખો.
- 2
ખમણેલી કેરી ને કપડાં ની મદદથી દબાવી ખાટું પાણી કાઢી લો. લસણ ને ગરમ તેલમાં શેકી લો. કાચ ના વાસણમાં હીંગ લો તેનાં પર નવશેકુ તેલ નાખી ઉપર હળદર અને લાલ મરચું નાખો.
- 3
તેમાં રાઇ ના કુરીયા, મેથી નાખી મિક્સ કરો...મીઠું જરૂર મુજબ ઉમેરી લસણ ઉમેરો...ખમણેલી કેરી અને કેરી ના પીસ મિક્સ કરો.
- 4
ઉપર થી ગરમ કરેલ તેલ...ઠંડું થાય પછી તે ઉમેરી મિક્સ કરો
- 5
છેલ્લે તેલ કેરી અને મસાલો ડુબે તેટલું નાખી..ઢાંકીને 3 થી4 દિવસ બાદ તૈયાર થશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટકાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.Hema oza
-
ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
લસણ ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Lasan Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB અમારા ઘરે આ અથાણું તો બને જ છે બધા ને બહુ જ ભાવે.તે રોટલી ,ભાખરી કે ખીચડી અને પંજાબી વાનગી સાથે પણ સરસ લગે છે.હું ખાટા અથાણાં માટે દેશી કેરી નો ઉપયોગ કરું છું કારણ એમા ખટાશ વધારે હોય છે એટલે અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે. Alpa Pandya -
કેરી નું ખાટું અથાણું(Keri nu khatu athanu recipe in Gujara)
#APR આખું વર્ષ ન બગડે તેવું અથાણું ટ્રેડિશનલ રીત થી બનાવ્યું છે.જમવાનો સ્વાદ વધારી દે છે.થેપલાં, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#અથાણું#week1ચણા -મેથીના અથાણાં માં આપણે દેશી ચણા અથવા કાબુલી ચણાનો નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હું તો કાયમ કાબુલી ચણાનો ઉપયોગ કરું છું. તેનાથી અથાણાં નો કલર સારો રહે છે અને કાબુલી ચણા ખાવા માં પણ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ રેસિપી. Colours of Food by Heena Nayak -
-
કેરી મેથી નું ખાટું અથાણું (Keri Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
કેરી-લસણ નું અથાણું(keri- lasan nu athanu recipe in gujarati)
#સમર#મોમ#goldenapron3#week17#mango Yamuna H Javani -
-
-
મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)
અથાણું આખું વર્ષ માટે નું બનાવો.. Dr Chhaya Takvani -
-
ચણા મેથી નું ખાટું અથાણું(chana methi nu khatu athanu recipe in gujrati)
#કૈરી. આ અથાણું મેં તાજું 1 મહિના માં ખાઈ શકાય એટલું જ બનાવ્યું છે. મારા ઘર માં અથાણાં ખવાતા નથી. પણ મને અથાણાં નો ખુબ જ શોખ હોવાથી હું મારા માટે થોડું તાજું ખાઈ શકાય એટલું બનાવું છુ. લસણ નું અથાણું પણ બનાવ્યું છે. Krishna Kholiya -
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
હેલધી ખાટું અથાણું (Healthy Khatu Athanu Recipe In Gujarati)
ઘણા ને વધારે તેલ,મસાલો ને લીધે અથાણું ખાવા નું નથી ગમતું. જો તમે આ રીતે અથાણું બનાવશો તો બધા જ ખાશે. #EB Bela Doshi -
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#GA4#Week24#garlic.આ અથાણું ભાખરી, થેપલા, મસાલા ની પૂરી સાથે પણ સરસ લાગે છે આ અથાણું ૬ થી ૭ દિવસ સુધી બહાર રાખી શકો છો. પછી ફીઝ મા પણ લાંબો સમય સુધી રહે છે. sneha desai -
-
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4ચણા અને મેથી બંને શરીર માટે ઉત્તમ ગણાય છે તેને અથાણા ના રુપ માં પણ લઈ શકાય છે તે એટલા જ ઉત્તમ અને સ્વાદિષ્ટ લાગે છે sonal hitesh panchal -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12549307
ટિપ્પણીઓ (2)