પીઝા (Pizza Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
શેર કરો

ઘટકો

3 કલાક
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ મેંદો
  2. 10 ગ્રામ ફેશ યિસ્ટ
  3. 2 ચમચીખાંડ
  4. મીઠું ટેસ્ટ મુજબ
  5. 1 કપદૂઘ
  6. 2 ચમચીતેલ
  7. પાણી
  8. પીઝા સોસ
  9. 1-1-લાલ,લીલુ,પીડુ કેપ્સિકમ
  10. 15-20ઓલિવ
  11. 4કયુબ ચીઝ ખમણેેેલ
  12. 1 કપમોઝરેલા ચીઝ ખમણેલ

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    દૂઘ મા યિસ્ટ ખાઙ નાખી બરાબર મીક્ષ કરો મેંદા મા તેલ મીઠું નાંખીને યિસ્ટ વાડુ દૂઘ નાખી લોટ બાંધી લો જરૂર પડે તો પાણી ઉમેરો લોટ ને ઢાંકી ને રાખો 2કલાક ડબલ થઈ જાય પછી 4 ભાગ કરી રોટલા વણી લેવા બકીઞ ઙીશ મા લઇ તેના પર પેલા પીઝા સોસ લગાવી કયુબ ચીઝ મોઝરેલા ચીઝ તેના પર મનગમતા ટોપીગ કરો જેમકે કેપ્સિકમ ઓલિવ ઢાંકી ને ફરી રાખો પ્રુવ થઇ જાય એટલે પ્રીહીટ કરેલ ઓવન મા 180 પર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes