મિન્ટી લીંબુ પાણી (Minti Limbu Pani Recipe In Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933

મિન્ટી લીંબુ પાણી (Minti Limbu Pani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 person
  1. 1 ગ્લાસપાણી
  2. 2 સ્પૂનખાંડ
  3. 1/2લીંબુ
  4. 5-6પાન ફુદીનો
  5. ચપટીમીઠું
  6. ચપટીમરી પાઉડર
  7. 2-3આઈસ ક્યુબ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક bowel માં પાણી ખાંડ,લીંબુ,મીઠું, મરી, ફુદીનો,ice નાખી blander ફેરવો.

  2. 2

    પછી ગ્લાસ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

ટિપ્પણીઓ

Similar Recipes