સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)

Harsha Parekh
Harsha Parekh @cook_26359188

સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. 1તીખું મરચું
  3. નાનો ટુકડો આદું
  4. થોડી કોથમીર
  5. 2 ચપટીગરમ મસાલો
  6. નાની ચમચીધાણા નો ભૂકો શું
  7. ૧ ચમચીખાંડ
  8. અડધો ટુકડો લીંબુનો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    બટેટાને બાફી ને મેશ કરી લેવા આદુ મરચાં અને અધકચરા ક્રશ કરી લેવા કોથમીર સાફ કરીને સુધારી લેવી

  2. 2

    એક બાઉલમાં બટેટાનો માવો આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો મીઠું ધાણા નો ભૂકો કોથમીર ખાંડ લીંબુ બધું નાખીને મિક્સ કરી લેવું

  3. 3

    પછી તે મિશ્રણને બ્રેડની સ્લાઈસ પર લગાવવું

  4. 4

    હવે તેના પર બટર અથવા તેલ લગાવી ટોસ્ટર કરી લેવું

  5. 5

    પછી તેને ગરમાગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Parekh
Harsha Parekh @cook_26359188
પર

Similar Recipes