પુડલા / વેજ આમલેટ

Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837

પુડલા / વેજ આમલેટ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપ- ચણા નો લોટ
  2. ૧/૨ કપ- પાણી
  3. ૧/૪ ચમચી- હળદર
  4. ૧/૪ ચમચી- અજમો
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૧/૪ ચમચી- હિંગ
  7. ૧ ચમચી- લાલ મરચું પાઉડર
  8. ૧/૪ ચમચી- સોડા
  9. નાની - ઝીણી સમારેલી ડુંગળી
  10. નાનું - ઝીણું સમારેલું ટમેટું
  11. - ઝીણું સમારેલું લીલું મરચું
  12. ૧ ચમચી- આદું ની પેસ્ટ
  13. ૧ ચમચી- લસણ ની પેસ્ટ
  14. ૧ ચમચી- ખાંડ
  15. 1/2 લીંબુ નો રસ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક મોટા બાઉલમાં ચણા નો લોટ લો.

  2. 2

    તેમા બધા મસાલા, ડુંગળી, ટમેટું, આદું, મરચાં, લસણ, લીંબૂ નો રસ ખંડ નાંખી સરસ મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જાઓ. ઢોસા જેવું ખીરું બનાવો.

  4. 4

    જ્યારે પુડલા બનવા હોય ત્યારે તેમાં ૧/૪ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી પાછું સરસ મિક્સ કરો.

  5. 5

    હવે લોઢી ગરમ કરી ને તેમાં નાના નાના પુડલા ચમચા ની મદદ થી બનાવો.

  6. 6

    સાઇડ પર થોડું થોડું તેલ નાખો અને શેકાય જાય એટલે ફેરવી નાખો.

  7. 7

    બંને બાજુ સરસ શેકી લો. પુડલા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Loriya's Kitchen
Loriya's Kitchen @cook_26126837
પર

Similar Recipes