કોળા-પાપડીનું શાક(Pumpkin-papdi sabji recipe in Gujarati)

#GA4
#Week11
#pumpkin
#cookpadindia
#cookpadgujarati
કોળું એ કુદરતી મીઠાશ ધરાવતું શાક છે. તે અન્ય શાક સાથે સહેલાઇ થી ભળી જાય છે. અહી મેં પાપડી સાથે તેને ભેળવી ને શાક તૈયાર કરેલ છે.
કોળા-પાપડીનું શાક(Pumpkin-papdi sabji recipe in Gujarati)
#GA4
#Week11
#pumpkin
#cookpadindia
#cookpadgujarati
કોળું એ કુદરતી મીઠાશ ધરાવતું શાક છે. તે અન્ય શાક સાથે સહેલાઇ થી ભળી જાય છે. અહી મેં પાપડી સાથે તેને ભેળવી ને શાક તૈયાર કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોળા ની છાલ અને બી કાઢી ને તેની ચિપ્સ સમારી લો. પાપડી ની નસ કાઢી ને તેને 1 વ્હિસલ પ્રેશર કૂક કરી લો.
- 2
એક કડાઈ માં તેલ નો વઘાર મુકી તેમાં હિંગ, જીરું, અજમો, લીલું મરચું ઉમેરો.
- 3
તેમાં કોળું અને ચપટી મીઠું ઉમેરી ને બરાબર મિક્સ કરી ઢાંકી ને 3-4 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો.
- 4
હવે તેમાં બાફેલી પાપડી અને બધાં મસાલા ઉમેરી ને બરાબર મિક્સ કરી ઢાંકી ને 4 -5 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો.
- 5
હવે કડાઈ ખુલ્લી રાખી ને શાક ફાસ્ટ તાપે 2 મિનિટ સરસ થવા દો. પછી સરવિંગ બાઉલ માં કાઢી ઉપર થી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલાવર-વટાણા-ટામેટાનું શાક(Cauliflower-mutter-tomato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cookpadgujarati#cookpadindia ફ્લાવર એ શિયાળું શાક છે. મેં તેમાં વટાણા અને ટામેટા ઉમેરી ને શાક તૈયાર કરેલ છે જે રોટલી/ભાખરી/પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
કોળા ગાંઠિયા નું શાક(Pumpkin ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#PUMPKIN***કોળા સાથે લાઇવ ચણા ના લોટ ના ગાંઠિયા નુ શાક લંચમાં બન્યુ છે. Mrs Viraj Prashant Vasavada -
મોગરી નો પુલાવ જૈન (Mogari Pulao Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ એ એવું ધાન્ય છે જે સહેલાઇ થી કોઈ પણ શાક તથા કઠોળ સાથે ભળી જાય છે. મોગરી એ વિશિષ્ટ પ્રકારના સ્વાદ વાળું શાક છે. ભાત સાથે તેનું કોમ્બિનેશન કરી ને મેં તેમાં થી પુલાવ તૈયાર કરેલ છે, જે રાયતા સાથે સર્વ કરેલ છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે. Shweta Shah -
ગુવાર નું શાક (Guvar sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#WEEK5#Gavar બધાના ત્યાં ગવારનું શાક તો બનતું જ હોય છે પરંતુ દરેકની શાક બનાવવાની પદ્ધતિ થોડી અલગ અલગ હોય છે અહીં મેં ગવાર નું શાક બનાવવા લીલા મરચાં, ટામેટા, સિંગદાણાનો ભૂકો, તલ વગેરેનો ઉપયોગ કરીને થોડું લચકા પડતું શાક તૈયાર કરેલ છે. Shweta Shah -
કોળા નું શાક(Pumpkin sabji recipe in Gujarati)
#GA4#Week11#કોળા નું શાકમેં પહેલી વાર દિલ્હીમાં મારી મિત્ર ને ત્યાં આ શાક જોયું.... એ વખતે આ શાક જોઇ કાંઇક અરૂચિકર લાગણી થઇ...૧ તો કોળા નું શાક કદી સાંભળ્યુ જ નહોતુ ..... ઉપર થી છાલ વાળું..... ઓ....બાપરે ..... કેવી રીતે ખવાય..... પણ જ્યારે ચાખ્યું ( ચાખવુ પડ્યું ) તો મજ્જા પડી ગઈ.... Ketki Dave -
પંપકીન નું શાક (Pumpkin nu shak recipe in Gujarati)
કોળું જેને કે અંગ્રેજીમાં પંપકીન કહેવામાં આવે છે એ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો મળે છે. ઘણા લોકો આ શાક ને પસંદ કરતા નથી પરંતુ જો એને સરખી રીતે તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. ગોળ અને આમચૂર ઉમેરવાથી ખાટું મીઠું શાક તૈયાર થાય છે જે રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
કોલા નું શાક (Pumpkin Sahk Recipe In Gujarati)
#AM3કોળું આમતો ઘણી વસ્તુ બને છે પણ મે શાક બનાવ્યું છેજે બહુ જ જલ્દી થી બની જાય છે Deepika Jagetiya -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
લીલી તુવેર અને રવૈયાનુ શાક (Lili tuver ravaiya nu shak (recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળામાં કાઠીયાવાડ સાઈડ બનતું આ શાક એકદમ ચટાકેદાર અને સ્વાદમાં મીઠું લાગે છે તે રોટલા ભાખરી ખીચડી વગેરે સાથે સરસ લાગે છે અને ફટાફટ તૈયાર થઇ જાય છે. Shweta Shah -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મરચી વાલોળ અને મેથીની ભાજી નુ શાક (Marchi valol and fresh Methi Sabji recipe in Gujarati)(Jain)
#Marchi_Valol#methibhaji#shak#gujrati#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI મરચી વલોર મરચા જેવી લાંબી અને ઓછી પહોળી એવી વિશિષ્ટ પ્રકારની આવે છે. જે શિયાળામાં ખાસ કરીને જોવા મળે છે તેની સાથે મેં તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને શાક તૈયાર કરેલ છે જે રોટલી, ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
કરિંગડા નું શાક (Karingada sabji recipe in Gujarati) (Jain)
#Karingada#Sabji#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
મસુરદાળ અને ગલકા (Masoordal Spongegourd Curry Recipe In Gujarati)
#DR#Dal#MASOORDAL#REDLENTIL#SPONGEGOURD#CHATAKEDAR#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI પોષક તત્વોથી ભરપૂર અને પચવામાં સરળ એવી મસૂરની દાળ નો ગુજરાતી ભોજન માં ઓછા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ઝડપથી ચડી પણ જાય છે અને પછી પચી પણ જાય છે. આથી તેનો વિવિધ વાનગીમાં ઉપયોગ કરવો જોઈએ. મેં અહીં મસૂરની દાળ સાથે ગલકા ઉમેરીને એક અલગ જ શાક તૈયાર કરેલ છે. જે રોટલી,. ભાખરી અથવા પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
મસાલા મગ જૈન (Masala Moong Jain Recipe In Gujarati)
#EB#week7#masalamoong#CookpadIndia#COOKPADGUJRATI"જે ખાય મગ એ ના ચાલે પગ" આ વર્ષો જૂની કહેવત એકદમ સાચી છે કે મગ એ સૌથી સુપાચ્ય કઠોળ છે. તે અન્ય કઠોળની સરખામણીએ ઝડપ થી રંધાય પણ જાય છે. બીજા કઠોળ કરતા તેને ઓછા સમય માટે પલળવું પડે છે. મગમાં પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે આ ઉપરાંત પાચન ક્રિયા ને લગતા રોગો માટે તે ખૂબ જ ઉપયોગી છે નિયમિત તેનું સેવન કરવાથી જૂની કબજિયાત પણ દૂર થાય છે આ સિવાય ડાયાબિટીસ તથા મેદસ્વિતાના દર્દી પણ જો તેનું નિયમિત સેવન કરે તો તેનાથી તેમને ખાસ્સો ફાયદો થાય છે. મારા પરિવારમાં સવારના ગરમ નાસ્તા માટે વઘારેલા કોરા લીંબુ વાળા મગ એ બધાનો મનપસંદ નાસ્તો છે. મારા બાળકોને પણ આ ગરમ નાસ્તો લંચબોક્સમાં લઈ જવો ખૂબ પસંદ પડે છે સામાન્ય રીતે સવારના નાસ્તામાં અમે તેની સાથે ખાખરો અથવા તો મસાલાવાળી પૂરી સાથે ખાઈએ છીએ. Shweta Shah -
પાપડી-વલોર રીંગણ નું શાક(papdi Valor nu shaak recipe in Gujarati
#WK4 પાપડી નું શાક જે ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે.તેનાં માટે કુણી કુણી પાપડી લેવી.સાઈડ નાં રેસા બંને બાજુ થી કાઢી સમારવી.તેનાં બી પણ સાથે લેવાં.કુકર માં ખૂબ જ જલ્દી બની જાય છે. Bina Mithani -
મગદાળ વડી અને પાપડી નું શાક (Moongdal vadi and પાપડી sabji recipe in Gujarati) (Jain)
#KRC#RAJSTHANI#MOONGDAL#VADI#PAPADI#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનમાં મગની દાળનો ઉપયોગ ખુબ સારા પ્રમાણમાં થાય છે વિવિધ વાનગીઓમાં મગની દાળનો ઉપયોગ જોવા મળે છે. જેમ ગુજરાતમાં ચોળાની વળી નો ઉપયોગ થાય છે તેવી રીતે રાજસ્થાનમાં મગની દાળની વડી નો ઉપયોગ થતો જોવા મળે છે. એકલી વડી નું શાક, કઢી, આ ઉપરાંત બીજા શાક સાથે મેળવણી કરીને પણ મગની દાળ ની વડી નું શાક તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનમાં લીલા શાક ઓછા મળતા હોવાથી કોઈપણ શાકમાં વળીની મેળવણી કરીને શાકની કોન્ટીટી વધારી શકાય છે. Shweta Shah -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
લીલવા પુલાવ (Lilava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#PULAV#COOKPADGUJ#COOKPADINDIA શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને નવા લીલવા ( લીલી તુવેર) પણ આવવા લાગ્યા છે. લીલવા નો પુલાવ સ્વાદ માં સરસ લાગે છે. Shweta Shah -
પંપકીન (કોળું)દાલ કરી (Pumpkin Dal Curry Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaપોષકતત્વ થી ભરપૂર એવા કોળું નો ઉપયોગ આપણે સૂપ, ગ્રેવી, હલવા વગેરે માં કરતા હોઈએ છીએ. આજે મેં તેને બધી દાળ સાથે ભેળવી ને એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર એવી કરી બનાવી છે. જેને તમે શાક તરીકે, દાળ તરીકે જેમ પસંદ આવે તેમ ખાઈ શકો છો કારણકે આ કરી રોટી, પરાઠા કે ભાત બન્ને સાથે સારી લાગે છે. Deepa Rupani -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4Winter challenge. પાપડી વાલો ચોમાસામાં જ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ માટે જરૂરી છે પાપડી આમ તો વાયડી પડે જમવામાં પણ તેને અજમો અને હિંગ થી વધારીએ તો તે આપણને પચવામાં ભારે પડતી નથી અને સરળતાથી પચી જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોળા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#EBઆજે કોળા નું સાદુ શાક બનાવી ને રેસીપી મુકી રહી છું..... Krishna Dholakia -
વેજીટેબલ સંભાર તાજા મસાલા સાથે (VegetableSambhar & Fresh Masala Recipe In Gujarati)
#KS5#CookpadIndia#COOKPADGUJRATI દક્ષિણી વાનગી માં સંભાર નું એક આગવું મહત્વ છે. ઈડલી, વડા, ઢોસા, ઉત્તપ્પા, ભાત વગેરે સાથે તેનું કોમ્બિનેશન સરસ લાગે છે અથવા તો એના વગર સાઉથ ઇન્ડિયન ડિશ અધૂરી ગણાય.... અહી મેં તાજા મસાલા સાથે ખૂબ બધા શાક ઉમેરી ને વેજીટેબલ સંભાર તૈયાર કરેલ છે. Shweta Shah -
કોળા ની પૂરી (Pumpkin Poori Recipe In Gujarati)
#CWM2#HathMimasala#MBR7#WEEK7#WLD#cookpadindia#cookpadgujarati કોળું એક સુપર ફુડ ગણાય છે...કારણ કે તે શરીર માટે ગુણકારી છે...જેમકે દ્રષ્ટિ વધારે...હ્રદય ને સ્વસ્થ રાખે છે...માટે આહાર માં કોળા નો ઉપયોગ કરવો જોઈએ...કોળા માં થી મેં બરફી,થેપલાં,શાક અગાઉ કૂકપેડ પર બનાવી ને રેસીપી મુકી છે...આજે કોળા ની પૂરી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4 વાલોળ પાપડી ઔષધિય ગુણો થી ભરપુર છે .તે ગળા માં સોજો,તાવ ,અલ્સર જેવા વિવિધ રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.વાલોળ માં કોપર,મેગ્નેશિયમ,આયર્ન,પ્રોટીન,કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે .તે ગરમ તાસીર ની હોવાથી જો વધારે ખવાય જાય તો પચવામાં ભારે પડે છે .ઊંધિયા માં તેનો છૂટ થી ઉપયોગ થાય છે . Nidhi Vyas -
ભરેલા ટિંડોળા (Bharela Tindola Recipe In Gujarati)
#AM3#Cookpadgujrati#Cookpadindiaદરેક ગુજરાતી ના ઘર માં ટિંડોળા નું શાક અથવા સંભારો બનતો જ હોય.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને ટિંડોળા બહુ જ ભાવે શાક અથવા તો સંભારો રોજ જોઈ એ માટે ટિંડોળા માં હું બહુ અલગ અલગ રીતે વેરિયેશન કરી ને એને આપુ છું.એટલે આજે મે અહી ભરેલા ટિંડોળા નું શાક બનાવ્યું છે Bansi Chotaliya Chavda -
મગની ચટપટી ચાટ (Moong Chatpati Chaat Recipe In Gujarati)
મગ ચલાવે પગ એ કહેવત ધ્યાનમાં રાખીને મગનો કોઈ પણ રીતે ઉપયોગ કરીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.➡️મગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.➡️આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે.➡️તે વજન ઘટાડવામાં મદદ કરે છે.➡️ત્વચાના આરોગ્યને સુરક્ષિત કરે છે.મેં અહીં મગની ચટપટી નો ઉપયોગ કરીને ચાટ બનાવી છે જે સાંજના સમયની નાનકડી ભૂખ માટે એક ઉત્તમ વિકલ્પ છે અને ઝડપથી બની જાય છે. Urmi Desai -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
ડબલ તડકા ગલકા મગ દાળ સબ્જી (Double tadka Galka Mung daal sabji recipe in Gujarati) ()
#EBWeek 5#COOKPADINDIA#COOKPADGUJRATI ગલકા નું શાક ગલકા એ તુરીયા, દુધી વગેરેની પ્રજાતિનું જ શાક છે. તે વેલા ઉપર ઉગે છે. ગલકા એ પચવામાં એકદમ સુપાચ્ય હોય છે,આજે નાના બાળકે વૃદ્ધોને સાંજના સમયે તેનું શાક આપવું હિતાવહ છે. તેમાં ફાઇબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં પાણીનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે વજન ઓછું કરવા માટે તેનું નિયમિત સેવન કરવું હિતાવહ છે. આ ઉપરાંત એમાં રહેલાં પોષક તત્વોના કારણે તે એજિંગનું કામ કરે છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ કામ કરે છે જેથી તેમને નિયમિત સેવન કરવાથી ત્વચા પણ એકદમ સુંદર રહે છે. અહીં મેં આ ગલકા ના શાક ને મગની દાળ સાથે બનાવેલ છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. અને તેના ઉપર શાક બન્યા પછી મેં એક્સ્ટ્રા સ્ટ્રોંગ વઘાર કરી શાક ને એકદમ ચટાકેદાર અને ફ્લેવર ફુલ બનાવવા પ્રયત્ન કર્યો છે.આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બન્યું છે, તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)