પનીર ભુજીયા ચાટ (paneer bhujiya chat recipe in gujarati)

Suchita Kamdar @suchita_1981
#goldenapron3
#week16 ONION
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં સલાડ ને ઝીણા સમારી લો.પનીર ને પણ ઝીણું સમારી લો. હવે એક બાઉલ માં ભુજીયા સેવ લઈ તેમાં પનીર અને બધાં સલાડ મિક્સ કરી તેમાં બધાં મસાલા જેમ કે લાલ મરચું પાવડર, ચાટ મસાલો, સંચળ પાવડર, શેકેલું જીરું પાવડર અને મીઠું નાખી ને બધું મિક્સ કરી લો.અને લીંબુ નો રસ નાખી ને કોથમીર થી સજાવો. તૈયાર છે પનીર ભુજીયા ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દહીં નમકીન ચાટ
#RB9#NFR મારે ત્યાં આ ચાટ બધાને ખૂબ ભાવે છે. બાળકો પણ આ ચાટ બનાવી શકે છે. ઉનાળા ની ગરમી માં ક્યારેક ગેસ સામે જવાનું મન ના હોય તો આ એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week16#punjabi#onion Mital Sagar -
-
-
-
-
-
-
-
ડુંગળી બટેટાનું શાક(dugli bateta nu shak recipe in gujarati)
#goldenapron3 #week16 , ONION #puzzle world contest Suchita Kamdar -
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
-
ભુજીયા સેવ પૈવા
#goldenapron3# વિક ૧૦#લોકડાઉનસવારે કે સાંજે અચાનક મહેમાન આવે ત્યારે નાસતા મા આપી શકાય ,જડપ થી બનતો નાસતો એટલે ભુજીયા સેવ પૈવા Minaxi Bhatt -
-
-
-
-
-
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476111
ટિપ્પણીઓ (2)