ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)

shailja buddhadev
shailja buddhadev @cook_26124535

આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.

#GA4
#Week3

ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.

#GA4
#Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૩ ચમચીબટર
  2. ૭-૮ લસણની કળી ની પેસ્ટ
  3. ૧ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  4. ૧ ચમચીઓરેગાનો
  5. બ્રેડ સ્લાઈસ
  6. ચીઝ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક bowl માં બટર, ગર્લીક પેસ્ટ અને ચીલી ફ્લેક્સ ઉમેરી સરખું મિકસ કરી લો.

  2. 2

    ત્યાર બાદ બ્રેડ સ્લાઈસ લઇ ને તેના ઉપર આ તૈયાર કરેલા ગર્લીક-બટર પેસ્ટ ને લગાવો તેની ઉપર ચીઝ છાંટી બીજી બ્રેડ સ્લાઈસ તેના ઉપર મૂકો. બ્રેડ ની ઉપર અને નીચે એમ બન્ને બાજુ ગર્લીક- બટર પેસ્ટ લગાવી.

  3. 3

    હવે એક તવા ઉપર બ્રેડ ને શેકવા માટે મુકો. બ્રેડ ને બન્ને બાજુ શેકવી.. ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી શેકવું. શેકાય જાય પછી બ્રેડની ઉપર ઓરેગાનો ભભરાવો.

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ, તેને ટોમેટો કેચઅપ સાથે serve કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shailja buddhadev
shailja buddhadev @cook_26124535
પર

Similar Recipes