વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati)

Hetva Anjariya @cook_26477382
વેજીટેબલ હક્કા નુડલ્સ(Vegetable hakka Noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અરધો લીટર પાણી તપેલી મા લઈ ને ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું નાખી પછી નુડલ્સ નાખી એને બાફી લ્યો. બફાઈ જાય એટલે કોઈ પણ કાણાં વાળા વાસણ મા કાઢી લઈ ને એનાં પર ઠંડુ પાણી નાખો અને થોડું તેલ નાખો જેના કારણે નુડલ્સ છુટ્ટા રહેશે
- 2
કોબી, ગાજર, કેપસિકમ, ડૂંગળી ને પાતળા લાંબા સમારી લ્યો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ બનાવી લ્યો
- 3
1 કઢાઈ માં ટેલ નાખી તેલ ગરમ થાય એટલે બધા વેજીટેબલ નાખી 1 મિનિટ સુધી થવા દો અને પછી આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો પછી મરી પાઉડર અને મીઠું નાખી થવાં દો
- 4
વેજીટેબલ થઈ જાય પછી એમાં બધા સોસ નાખી અને નુડલ્સ નાખી લાલ મરચું પાઉડર નાખી બરાબર હલાવી ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2ચાઇનિઝ વાનગી માંથી સૌથી પ્રિય હોય તેવી આ નૂડલ્સ ગરમાગરમ પીરસાતીઅને ઘણા બધા શાકભાજી નાખી બનાવતી હોય છે એની વાનગી નીચે મુજબ છે Dipika Ketan Mistri -
-
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ(veg hakka noodles recipe in Gujarati)
#સુપરશેફ3 #week3 #post_3 #મોન્સુન સ્પેસ્યલ Suchita Kamdar -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
બાળકોની હંમેશા ચાઈનીઝની ડિમાન્ડને સંતોષવા કોઈ વાર બનતા હક્કા નુડલ્સ. Dr. Pushpa Dixit -
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#FDમારા ફ્રેન્ડ મારા હસબંડ છે કેમકે ૨૪ વર્ષ થી તે મારે સાથે છે અને મને ખૂબજ સાથ સહકાર આપે છે.હું એને મારી દરેક વાત શેર કરી શકું છું. Pankti Baxi Desai -
-
-
-
-
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753210
ટિપ્પણીઓ (2)