મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 6કપચોખા ને ધોઈ પલાળવા મુકો, પછી 2કપ અડદ દાળ, 1/2 કપ પૌવા, 1 ચમચી સૂકી મેથી દાણા ને પલાળો
- 2
7-8 કલાક પલાળવા મુકો
- 3
ત્યારબાદ તેને મિક્સર માં કૃશ કરી ને બેટર તૈયાર કરો. તેને 10-12 કલાક આથો લાવવા મુકો
- 4
દાળ બનાવવા માટે એક કુકર માં દાળ લો તેને બાફવા મુકો. તેમાં હળદર, મીઠું, તેલ નાખો. બફાઈ ગયા બાદ તેમાં આંબલી નું પાણી નાખો
- 5
દાળ વધારવા માટે એક બાઉલ માં તેલ લો. તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, બાદીયાં,મીઠો લીમડો, હિંગ નાખી ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ નાખો પછી તેમા દાળ ઉમેરો, ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું,સાંભર મસાલો નાખી દાળ તૈયાર કરો,
- 6
ભાજી બનાવવા માટે બટેટા બાફવા મુકો.
- 7
ત્યાર બાદ એક બાઉલ માં તેલ લો તેમાં રાઈ, જીરું, અડદ દાળ, ચણા દાળ,લાલ સૂકું મરચું, લીંબડો, હિંગ નાખી ડુંગળી, ટામેટાં, આંદુ, મરચા, ની પેસ્ટ નાખો. પછી તેમાં મીઠું, હળદર, લીંબુ, ચપટી ખાંડ નાખી બધું મિક્સ કરી ભાજી તૈયાર કરો
- 8
નારિયેળ ની ચટણી બનાવવા માટે લીલા નારિયેળ,દહીં, લીંબડો, લીલા મરચા, મીઠું નાખી મિક્સર માં કૃશ કરો. પછી તેની ઉપર રાઈ નો વઘાર કરો
- 9
મૈસુર મસાલા ચટણી બનાવવા અડદ દાળ, ચણા દાળ, લાલ સૂકા મરચા, લસણ, ડુંગળી, લીંબડો, ટામેટાં,મીઠું ખાંડ ને મિક્સ કરી કૃશ કરો
- 10
ઢોસા બનાવવા માટે બેટર ને બરાબર હલાવી તેમાં મીઠું નાખો પછી નોનસ્ટિક પેન માં ઢોસા બનાવો થોડું બ્રાઉન જેવું થાય એટલે તેની ઉપર મૈસુર મસાલા ચટણી પાથરો, પછી તેમાં ભાજી નાખી ઢોસા તૈયાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
South India મેં આજે પેલી વાર મૈસુર ઢોસા બનાયા છે આ મેં મારા વિચાર ની રેસિપી થી બનાયા છે તો suggest કરજો કેવા બન્યા છે cookpad ગુજરાતી માં બહુ બધું શીખવા મળે છે એન્ડ આપડો ઉત્સાહ પણ થાય છે નવું બનવા માટે બધા લોકો બહુ સરસ creative રીતે બનાવે છે એન્ડ ડેકોરેટ બી બહુ fine કરે છે #સાઉથ Chaitali Vishal Jani -
-
-
મૈસુર મસાલા ઢોસા ઈન સ્ટ્રીટ સ્ટાઇલ (Mysore Masala Dosa In Street Style Recipe In Gujarati)
#TT3#cookpadindiaદિશા ભટ્ટ જી ની રેસીપી માંથી શીખી ને મેં પેલી વાર આ ટાઈપ ના મૈસુર મસાલા ઢોસા બનાવ્યા... ખૂબ સરળ અને થોડું અલગ થાય આ ટાઈપ ની ભાજી જોડે ખાવા માં...સુરત માં આ ટાઈપ ની ભાજી જોડે આ મૈસુર ઢોસા સર્વ કરાય છે..જરૂર તમને પણ ભાવશે.. ટ્રાય કરી જોજો સખી ઓ... 😊 Noopur Alok Vaishnav -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....#cookpadindia POOJA kathiriya -
-
-
મૈસૂર ચીઝ બટર મસાલા ઢોસા (Mysore Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa Khushali Vyas -
More Recipes
ટિપ્પણીઓ