ચોકલેટ બોલ્સ(Chocolate Balls Recipe in Gujarati)

Sonali agnani
Sonali agnani @cook_26588300

#DA
# week1

ચોકલેટ બોલ્સ(Chocolate Balls Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#DA
# week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ડોડ કપ કેક નો ભૂકો ડોટ
  2. ૨ ટી સ્પૂનચકલેટ પાઉડર
  3. ૧ ટી.સ્પૂનકોકો પાઉડર
  4. 1 ચમચીકોફી
  5. 4 ચમચીદૂધ
  6. ૩ ચમચીચોકલેટી નટટી
  7. છો ચમચી લિક્વિડ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં કેક નો ભૂકો ડ્રિંકિંગ ચોકલેટ કોકો પાઉડર કોફી મિક્સ કરવું

  2. 2

    બરાબર મિક્સ કરીને એમાં થોડા નટટીસ નાખવા અને એકથી દોઢ ચમચી લિક્વિડ ચોકલેટ નાખવું

  3. 3

    પછી મિક્સ કરવું બરાબર મિક્સ થઈ જાય તો એક ચમચી દૂધ નાખવું અને પાછો મસળવું એવી રીતે એક-એક ચમચી કરીને જ દૂધ નાખવું અને આપણે રોટલી થી થોડો કડક લોટ બાંધો

  4. 4

    જો હાથમાં ચોંટે તો બેથી ત્રણ ટીપાં ઘી હાથમાં લગાવીને બાંધેલા લોટને મસળો....દસ મિનિટ બરાબર મસળવો લોટ માં શાઈનીગ દેખાય એટલે સમજવું કે લોટ કુણ આઈ ગયો છે

  5. 5

    હવે તમારા મનગમતા સાઈઝના ગોડ બોલ્સ બનાવો

  6. 6

    સર્વિંગ પ્લેટ માં બોલ્સ મૂકીને ઉપરથી ચોકલેટ અને નોટીસ થી ડેકોરેશન કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonali agnani
Sonali agnani @cook_26588300
પર

Similar Recipes