ચોકલેટ મુસ (Chocolate Mousse Recipe in Gujarati)

Bhavini Kotak @cook_25887457
ચોકલેટ સ્પોન્જ અને કોફી ક્રીમ સાથે બનતું આ ડેસર્ટ બહુ ટેસ્ટી છે
ચોકલેટ મુસ (Chocolate Mousse Recipe in Gujarati)
ચોકલેટ સ્પોન્જ અને કોફી ક્રીમ સાથે બનતું આ ડેસર્ટ બહુ ટેસ્ટી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્લાસ ની સાઈઝ પ્રમાણે કેક સ્પોન્જ માંથી રિંગ કાપી લો
- 2
વહીપપિંગ ક્રીમ ને વહીપ કરી લો 1/2 ક્રીમ કાઢી ને અલગ રાખો
- 3
ક્રીમ ના એક ભાગ માં ચોકલેટ તૃફલ અને કોફી પાઉડર એડ કરી મિક્સ કરો
- 4
ગ્લાસ માં નીચે કેક સ્પોન્જ ની રિંગ મૂકી કોફી વાળું પાણી 2 ચમચી પોર કરો તેની ઉપર કોફી તૃફલ ક્રીમ મુકો ઉપર પ્લેન ક્રીમ મૂકી કોફી પાઉડર સ્પીરકલ કરી ચોકલતે ગાર્નિશ અને ચોકોચિપ્સ થઈ ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મુસ જાર કેક (Chocolate mousse jar cake recipe in Gujarati
ચોકલેટ મુસ જાર કેક ઝડપથી અને સરળ રીતે બની જતું સ્વાદિષ્ટ ડીઝર્ટ છે. સુંદર અને આકર્ષક દેખાતી આ જાર કેક વાર-તહેવારે મિત્રો અને સંબંધીઓ ને ભેટ તરીકે આપી શકાય.મારા દિકરા ના જન્મદિવસે મેં જે કેક બનાવી હતી એમાંથી વધેલી વસ્તુઓ જેમકે ચોકલેટ ગનાશ, વ્હિપ્ડ ક્રીમ અને વધેલી ચોકલેટ સ્પોન્જ કેક નો ઉપયોગ કરી ને મેં આ સુંદર અને સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવ્યું છે પરંતુ મેં અહીંયા જો વધેલી વસ્તુઓ ના હોય તો પણ કઈ રીતે બનાવવું એની રેસેપી શેર કરી છે.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
કોફી ચોકલેટ મુસ (Coffee chocolate mousse recipe in Gujarati)
ચોકલેટ વાળા ડિઝર્ટ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. ચોકલેટ અને ક્રીમ માંથી બનતું ચોકલેટ મુસ લાઈટ અને સ્વાદિષ્ટ ડિઝર્ટ છે. કોફી ઉમેરવાથી આ ડિઝર્ટ નો સ્વાદ અને ફ્લેવર ઘણો વધી જાય છે. એગલેસ, સરળ અને એકદમ ફટાફટ બની જતુ આ ડિઝર્ટ જમ્યા પછીની મીઠાઈની ક્રેવિંગ સંતોષવા માટે ની પરફેક્ટ ડીશ છે.#GA4#Week10 spicequeen -
ચોકલેટ કેક વિથ ચોકો ચીપ્સ(Choclate Cake with Lot's of choco chips🌰 recipe in Gujarati)
#GA4#Week13# chocolate chips#cookpadindia#cookpadgujrati આજે મેં ચોકલેટ કેક બનાવી અને ડેકોરેટર પણ ચોકલેટ ચિપ્સ થી કરી કેમકે ચોકલેટ બધાને ખૂબ જ ભાવે છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
#સુપરશેફ(શુક્રવાર)#ફટાફટ#પોસ્ટ3#ચોકલેટ#ઓરિઓપારફેઇટ્સ એક ફ્રેન્ચ શબ્દ છે. આ એક ડેઝર્ટ છે જેમાં એક કાંચ ના ગ્લાસ અથવા કપ માં ક્રીમ, ચોકલેટ, ફ્રૂટ્સ, વગેરે ના લેયર કરી સર્વ કરવા માં આવે છે. મેં અહીં ઓરિઓ બિસ્કિટ નો પાઉડર, થિક ક્રીમ, અને ચોકલેટ ના લેયર કર્યા છે। તમે ઈચ્છા મુજબ મનગમતા લેયર્સ કરી શકો છો. આ ડેઝર્ટ દેખાવ માં ખુબ આકર્ષક લાગે છે અને ખુબ સરળ હોવાથી ઝડપ થી બની જાય છે. ચોકલેટ લવર્સ માટે આ લુભાવનારી પ્રસ્તુતિ છે। તે લાઈટ, ક્રીમી, ફ્લફી અને ચોકલેટી છે. Vaibhavi Boghawala -
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
કોફી મૂઝ (Coffee Mousse Recipe In Gujarati)
ટી-કોફી ચેલેન્જ માં હું એ કોફી લઈ ને આવી છું જેને તમે ડેસ્ટૅ માં પણ વાપરી શકો. અને આ ફક્ત ૩ જ વસ્તુ યુઝ કરી ને બનાવી શકો.આ માટે યુઝ કરેલું ક્રીમ મેં ઘરે જ બનાવ્યું છે.#ટીકોફી Charmi Shah -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને કોફી ફ્લેવર ફૉસટીંગ ખુબજ ટેસ્ટી બને છે.#GA4#week22#egglesscake Bindi Shah -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
-
તિરામીસુ (Tiramisu Recipe In Gujarati)
#LO તિરામીસુ ઇટલી નું ડેઝર્ટ છે જે જનરલી તો લેડીફિંગર થી બનાવમાં આવે છે.પણ મેં અહીં લેફ્ટ ઓવર કેક સ્પોન્જ નો ઉપયોગ કરી બનાવ્યુ છે.કોફી લવર ને આ ડેઝર્ટ ખૂબ પસંદ આવશે. Bhavini Kotak -
ડાલગોના ચોકલેટ કેક (Dalgona Chocolate Cake Recipe In Gujarati)
#CD#mrકોફી ના સૌથી પ્રખ્યાત ૧૦ પ્રકાર છે ... જેમ કેએસપ્રેસો....કૈપેચીનો..કેફે લેટ્ટે... અમેરિકાનો..માકિઆટો...મોકા..આઇરિશ...તુર્કિસ..વ્હાઈટ કોફી, ફિલ્ટર કોફી...કોફી નો રીફ્રેશમેન્ટ ડ્રિંક માં સમાવેશ કરવામાં આવે છે... અત્યાર નો સમય એટલો વ્યસ્ત છે કે તેમાં દરેક વ્યક્તિ ને રીફ્રેશમેન્ટ ની જરૂર પડે છે...કામ ની વ્યસ્તતા વચ્ચે જો કોફી કે ચા મળી જાય તો એક એનર્જી આવી જાય છે અને કામ કરવાની ક્ષમતા પણ વધી જાય છે...ચા અને કોફી એવું ડ્રિંક છે જેની દુનિયા દિવાની છે..ભારત માં મુખ્યત્વે કોફી નું ઉત્પાદન મુખ્યત્વે દક્ષિણ ભારતીય રાજ્યો ના પહાડી વિસ્તારોમાં થાય છે..કોફી નું મૂળ સ્થાન યમન દેશ છે.કોફી નું સૌથી મોટો ઉત્પાદક દેશ બ્રાઝિલ દેશ છે..દરેક પોઝિટિવ સાઇડ ની એક નેગેટિવ સાઇડ પણ હોય છે... એટલેકોફી કે ચા પીવા ના જેટલા ફાયદા છે તેટલાં જ તેના નુકસાન પણ છે...તેથી તેનું સેવન સિમિત માત્રા માં જ કરવું જોઈએ...આમ તો કોલ્ડ કોફી મારી ખૂબ જ ફેવરિટ છે... પણ આજે મેં કંઇક નવું કરવાનો ટ્રાય કર્યો છે 😅...મેં અહીં કોફી નો ઉપયોગ કરી ને ડાલગોના ચોકલેટ કેક બનાવી છે.ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
ચોકલેટ કપ્સ(Chocolate Cups recipe in Gujarati)
#GA4#week10ચોકલેટ તો બધાની ફેવરિટ હોય જ છે. આજે એમાંથી બનાવીશું મસ્ત ડિઝર્ટ. Urvi Shethia -
ચોકલેટ ડાલ્ગોના મુઝ (Chocolate Dalgona Mousse Recipe in Gujarati)
#મોમ#goldenapron3#week15#dalgonaડાલ્ગોના કોફી ને એક નવું સ્વરૂપ આપ્યુ છે. ખૂબ જ સરળ રેસીપી છે અને ટેસ્ટી છે જેમાં ન તો કોઈ વ્હીપ ક્રીમ ની જરૂર પડે કે ન તો તમારે એને ગેસ પર કૂક કરવાની જરૂર પડે ફ્ક્ત ૧૦-૧૫ મિનિટ માં બની જાય છે. Sachi Sanket Naik -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#amazing august week1અહીં મે અમારા ઘરે રુટીન માં પીવાતા હોટ ચોકલેટ મિલ્ક ની રેસીપી શેર કરી છે જેમાં બહુ કેલરી ન હોય છતાં ટેસ્ટી લાગે.તમે અહીં ડાર્ક ચોકલેટ અને વ્હીપ ક્રીમ ઉમેરી વધુ રિચ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Cake#કેક#recipe3#સાતમ#જન્માષ્ટમીચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે! Vaibhavi Boghawala -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
ચોકલેટ ક્રીમ કેક(Chocolate cream cake recipe in gujarati)
આ કેક માં ક્રીમ અને ચોકલેટ બંને નું કોમ્બિનેશન છે.# GA4#Week10#ચોકલેટ Bhavini Kotak -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોકલેટ સોસ અને ચોકોકેક મુસ(Chocolate sauce with chococake mousse recipe in gujarati)
#GA4#Week10#chocolateનાના બાળકોની પ્રિય અને ડેઝર્ટ માં લઇ શકાય. અમારા ઘરમાં નાના મોટા સૌનું આ મનપસંદ ડેઝર્ટ છે તો તમને પણ આ જરૂરથી પસંદ આવશે. Shilpa Kikani 1 -
કેફે સ્ટાઈલ હોટ ચોકલેટ (Cafe Style Hot Chocolate Recipe In Gujarati)
#AA1આ હોટ ચોકલેટ નટસ્ સાથે ખાવાની અને પીવાની બહુ જ મજા આવે છે.. Sangita Vyas -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#Fam post 2 કેક બધાને પસંદ હોય છે અને તેમાંય જો ચોકલેટ કેક મળી જાય તો મજ્જા જ પડી જાય.અમારા ઘરે બધાને ચોકલેટ કેક ખૂબ જ પસંદ છે. Bhavini Kotak -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1ચોકલેટ એટલે સૌ ની ગમતી વસ્તુ. ચોકલેટ ખાવામાં સરસ લાગે છે એમ દૂધ સાથે જયારે એને પીવામાં આવે છે ત્યારે એનો સ્વાદ અને સુગંધ મનમોહી લે છે. અહીં મેં હોટ ચોકલેટ બનાવ્યું છે. Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116517
ટિપ્પણીઓ