દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Pooja Khara @cook_24025840
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને બાફી લો ત્યાર પછી તેલ નો વઘાર કરો તેમા લાલ મરચું, હળદર ઉમેરો તે વઘાર દાળ મા ઉમેરવો ત્યાર બાદ ચાટ મસાલો ઉમેરી મિક્સ કરો.
- 2
પકવાન ની બધીજ સામગ્રી મીક્સ કરી કઠણ લોટ બાંધવો ને પકવાન વણી લેવા, તેલ ગરમ થાય એટલે વણેલા પકવાન ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તળી લેવા
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ પકવાન(Dal pakwan Recipe in Gujarati)
#cookpadindia#cookpad_gujદાળ પકવાન એક સૌથી પ્રખ્યાત સિંધી નાસ્તો રેસીપી છે. દાળ પકવાન મૂળરૂપે ચણાની દાળ પકોવાન ( તળેલી ભારતીય રોટલી) સાથે પીરસવામાં આવે છે. ... સામાન્ય રીતે જ્યારે દાળ પકવાન પીરસે છે, ત્યારે તેને હંમેશા સ્વીટ ચટણી, લીલી ચટણી અને ડુંગળી સાથે પીરસવામાં આવે છે. સામાન્ય રીતે પકવાન મૈદા માંથી બનાવવામાં આવે છે પણ અહી મેંદો અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે..મે ૧ લી વાર ટ્રાય કર્યા છે પણ ખરેખર ખુબ જ સરસ બન્યા હતા...તો જોયે આપને રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#GA 4#Week 7#brake fastદાળ પકવાન એ ખુબજ સ્વાદિ વાનગી છે.દાળ પકવાન બનાવવા ખુબજ સરળ છે. Aarti Dattani -
-
-
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#CT અમારા જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે . તો આજે તેની એક રેસીપી આપની સાથે શેર કરું છું .. Khyati Joshi Trivedi -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RJSદાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. મેં પણ પહેલી વાર જ રેસીપી બનાવી પરંતુ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત શીખીએ. Dr. Pushpa Dixit -
દાળ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
#GA4#week6#chatદાળ પકવાન એક સિંધી રેસીપી છે પણ રાજકોટ બાજુ જયે એટલે ત્યાં બહુ ફેમસ છે એટલે અમે રાજકોટ જયે ત્યારે જરૂર થી ખાયે. Shruti Hinsu Chaniyara -
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#AM1નાસ્તા માટેની આ બેસ્ટ ઓપ્શન રેસીપી! રોજ પૌઆ, ઉપમા, થેપલા કરતાં ક્યારેક આ ખાઈએ તો મજા આવે.. પકવાન મા આજે મેં બન્ને લોટ વાપર્યા છે પણ તમે મેંદો જરૂરથી skip કરવો હોય તો કરી શકો.. બસ તો ચાલો બનાવીએ.. સિંધી નાસ્તો.. અને હા જામનગર નું પણ famous હો... આ દાળ પકવાન.. રેસીપી લખી લઈશું! 🥰👍 Noopur Alok Vaishnav -
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ સિંધિ રેસિપિ છે.આ રેસિપી માં મે ચણા ની દાળ ની જગ્યા એ મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. પણ બહુ ટેસ્ટી બને છે..#દાળપકવાન#cookpadindia#cookpadgujrati Rashmi Pomal -
દાળ પકવાન (Dal Pakwan recipe in gujarati)
#goldenapron3#week7 માંથી ફૂદીનો ઘટક લય મેં આમા ચટણી બનાવી છે.#મોમ ના હાથ ના દાળ પકવાન એટલે મોજ પડી જાય.Khyati Kotwani
-
-
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
આ એક સિંધી વાનગી છે.એ નાસ્તા કે સાંજ ના ડિનર માં બનાવાય છે.જેમાં ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન સાથે સર્વ કરવામાં આવે છે.આ વાનગી નો ચાટ બનાવી ને પણ ખાય શકાય છે. Varsha Dave -
-
દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)
સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...#weekendchef#lunch#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#AM1 આ ચણા ની દાળ માંથી બનાવવા મા આવે છે.આમ તો આ સિંધી લોકો ના ઘરે બનતી રેસિપી છે પણ અમારે ભાવનગર મા તો આ ફેમસ સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.આજે મે પારુલ પટેલ ની રેસિપી મા થોડા ફેરફાર કરી ને જે રીતે બહાર મળે છે તે રીતે બનાવવા ની ટ્રાય કરી છે. Vaishali Vora -
-
-
દાળ પકવાન (dal pakvan recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#ફરસાણસિંધી સંસ્કૃતિ નું ખૂબ પ્રખ્યાત મેનુ એટલે દાળ પકવાનએક એવી વાનગી જેની તૈયારી પહેલા થી કરી શકાઈ. કોઈ ગેસ્ટ આવના હોય તો ચટ્ટપટુ બનાવી ને ખવડાવી શકાય.પકવાન પચવામાં ભારે હોવાથી મોસ્ટ ઓફ આ વાનગી બપોર એ બનાવાવી વધુ સારી.આ વાનગી મેં મારી સિંધી ફ્રેન્ડ પાસેથી શીખી છે. જ્યારે પણ બનાવું ત્યારે તેને પહેલા યાદ કરું.તો રેસિપિ જોવો અને બનાવી ને ખાવ અને મજા લો. Avnee Sanchania -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766760
ટિપ્પણીઓ