ગાજર નો સંભારો અને દહીં ગાજર (Carrot Sambharo And Curd Carrot Recipe In Gujarati)

Bhavita Sheth
Bhavita Sheth @cook_26091512

ગાજર નો સંભારો અને દહીં ગાજર (Carrot Sambharo And Curd Carrot Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગાજર
  2. ૨ ચમચીતેલ
  3. લીલું મરચું
  4. ૧/૪ ટી સ્પૂનરાઈ
  5. ૧ ચપટીહળદર
  6. સ્વાદ મુજબમીઠુ
  7. ૧/૨ વાટકીનિતારેલુ દહીં
  8. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ને ખમણી લેવું અને તેનાં બે ભાગ કરવા

  2. 2

    ત્યાર બાદ એક ભાગ મા લીલું મરચું સમરવૂ

  3. 3

    ત્યાર બાદ પેન મા તેલ ગરમ કરી રાઈ નાખવી રાઈ તતળે બાદ ગાજર નાખી તેમાં ચપટી હળદર અને સ્વાદ મુજબ મીઠુ નાખી બે મિનીટ સુધી હલાવવું

  4. 4

    તૈયાર છે ગાજર નો સંભારો

  5. 5

    હવે દહીં ગાજર બનાવા માટે બીજા ભાગ નું ગાજર લેવું,એક બૌલ મા દહીં લેવું

  6. 6

    તેમાં ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને હલાવવું ત્યાર બાદ તેમાં ગાજર નાખી હલાવી અને તૈયાર છે દહીં ગાજર...આભાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Sheth
Bhavita Sheth @cook_26091512
પર

ટિપ્પણીઓ

Similar Recipes