ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)

D K Vithalani
D K Vithalani @cook_22471515

ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ ગાજર
  2. ૧૦૦ ગ્રામ કોબી
  3. ૩ ચમચી મેંદો
  4. ૩ ચમચી કોનૅફલોર
  5. જરૂર મુજબ તળવા માટે તેલ
  6. ૪ નંગ લીલા મરચા
  7. સ્વાદાનુસાર મીઠુ સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચી મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી અને ગાજર ખમણી લો.લીલા મરચા સમારી લો.એક બાઉલ લઈ તેમા કોબી,ગાજર,મરચા લંઈ તેમા મીઠુ,ગરમ મસાલો,મરચુ પાઉડર,કોનૅફલોર,મેંદો ઉમેરી મિક્સ કરો.તેના બોલ વાળી લો.

  2. 2

    એક લોયા મા તેલ ગરમ મૂકી બોલ ને ધીમા તાપે તળી લો.એક પ્લેટ મા કાઢી સવૅ કરો.તૈયાર છે.ડ્રાય મંચુરીયન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes