ચાઇનીઝ મંચુરિયન સૂપ(chinese Manchurian soup recipe in Gujarati)

ચાઇનીઝ મંચુરિયન સૂપ(chinese Manchurian soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી અને ગાજર ને છીણી અને નીચોવી ને એક બાઉલ માં લેવું..પછી તેમાં મેંદો અને કોર્ન ફ્લોર ઉમેરવો..
- 2
પછી તેમાં સોયા,ચીલી અને ટોમેટો સોસ ઉમેરવો..પછી તેમાં હિંગ,હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું,ગરમ મસાલો અને મીઠું ઉમેરવું..પછી તેમાં થોડું ગરમ તેલ ઉમેરી અને બધું મિક્સ કરી અને લોટ બાંધવો.
- 3
પાણી નાખવાની જરૂર નય પડે.બધા સોસ થી જ લોટ સરસ બંધાય જસે...પછી તેના બોલ્સ વળવા અને તરી લેવા તો તૈયાર છે..મંચુરિયન બોલ્સ...
- 4
સૂપ બનવા માટે ૧ તપેલી માં ૧ ગ્લાસ પાણી ગરમ કરવું...અને ૧ ગ્લાસ જે મંચુરિયન બનાવ્યા હોય તેમાં જે કોબી ગાજર ને નીચોવી અને જે પાણી નીકળ્યું હોય તે ઉમેરવું અને તેમાં કોબી,ગાજર એડ કરવા..એક દમ ઉકળવા દેવું..
- 5
હવે કનોર નું પેકેટ એક બાઉલ માં કાઢવું..પછી તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરવું..અને તે તપેલી માં ઉમેરી દેવું અને મિક્સ કરવું...એકદમ ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો...તો તૈયાર છે...સૂપ..તમાં કોઈ પણ જાતના મસાલા એડ કરવાના નથી કે મીઠું પણ એડ કરવાનું નથી..
- 6
ખુબજ જલ્દી બની જાય એવું કનોર નું ચાઈનીઝ મંચુરિયન સૂપ...😋 પછી સૂપ માં મંચુરિયન એડ કરી અને સર્વ કરવું..🍵🥄
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
-
-
-
-
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
-
-
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4#week3#Chinese#manchurianમંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું Pooja Jaymin Naik -
-
-
-
-
-
-
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
-
-
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
More Recipes
ટિપ્પણીઓ (14)