પોટેટો ચીલી(Potato Chilli recipe in Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

પોટેટો ચીલી(Potato Chilli recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ્સ
2 સર્વિંગ્સ
  1. બટેટા ની તળેલી ચિપ્સ
  2. 1કેપ્સિકમ
  3. 250લિલી ડુંગળી
  4. ચપટીમરી
  5. ચાઇનીઝ મસાલો
  6. 1ગાજર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 3 ચમચીતેલ
  9. લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ્સ
  1. 1

    એક પેન લાઇ તેમાં તેલ લઈ લસણ ની પેસ્ટ લાઇ સાંતળી લો

  2. 2

    પછી તેમાં લિલી ડુંગળી નાખો

  3. 3

    ગાજર નાખો

  4. 4

    કેપ્સિકમ નાખો

  5. 5

    બધું મિક્ષ કરો

  6. 6

    હવે મરી.. ચાઇનીઝ મસાલો અને એક કપ પાણી નાખી બરાબર હલાવો

  7. 7

    10 મિનિટ ઉકળવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes