રવા ઢોસા (Rava Dosa Recipe in Gujarati)

reena
reena @cook_22190361

રવા ઢોસા (Rava Dosa Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિન્ટ
4 લોકો
  1. 1 કપરવો
  2. 1 કપચોખા નો લોટ
  3. 1 સ્પૂનમેંદો
  4. 1 સ્પૂનચણા નો લોટ
  5. 2 ગ્લાસપાણી
  6. 1નં આદુ મરચા ની પેસ્ટ
  7. 1 સ્પૂનજીરું
  8. 1 સ્પૂનમીઠું
  9. 4 સ્પૂનપિઝા સોસ
  10. 4 સ્પૂનટોમેટો સોસ
  11. 1નં ટામેટો
  12. 1નં ડુંગળી
  13. 4ચીઝ ક્યુબ
  14. 1 સ્પૂનઓરેગાનો
  15. 1 સ્પૂનચીલી ફ્લકેસ

રાંધવાની સૂચનાઓ

30 મિન્ટ
  1. 1

    સોપ્રથમ બધા જ લોટ અને રવો મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં જીરું, આદુ મરચા ની પેસ્ટ, પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે તેને એક પૈન માં લઇ ડોસા બનાવો.

  4. 4

    હવે ઢોસા થઈ ગયા બાદ તેમાં પિઝા સોસ, ડુંગળી, ટામેટું, ચીલી ફ્લાકેસ, ઓરેગાનો ઉમેરો. સૌ થી છેલ્લે ચીઝ ઉમેરો. તૈયાર છે ઢોસા પિઝા. ખાવા માં ખુબ જ ટેસ્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
reena
reena @cook_22190361
પર

ટિપ્પણીઓ

Similar Recipes