બનાનાસેન્ડવીચ(Banana Sandwich Recipe in Gujarati)

Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 3બેડ
  2. 2 ચમચીનટેલા
  3. 2 નંગકેળા
  4. 2 ચમચીપીનટ બટર
  5. 2 ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    1 બેડ લઇ તેના ઉપર ચોકલેટ સીરપ લગાવુ.

  2. 2

    પછી તેના ઉપર કેળા ના પીસ મુકવા.

  3. 3

    પછી બીજી બેડ લઈ તેના ઉપર પીનટ બટર લગાવુ.

  4. 4

    તેના ઉપર કેળા ના પીસ મુકવા.

  5. 5

    પછી ત્રીજી બેડ લઈ તેના ઉપર નટેલા લગાવુ.

  6. 6

    તેના ઉપર કેળા ના પીસ મુકવા અને પછી બેડ મુકી બટર લગાવી ને શેકી લેવી.

  7. 7

    તો છે ને નાના મોટા સૌને ભાવે એવી સેન્ડવીચ.

  8. 8

    તમને બધાને મારી આ રેસિપી કેવી લાગી એ મને કે જો.👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes