પોટેટો કબાબ(Potato kebab Recipe in Gujarati)

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344

પોટેટો કબાબ(Potato kebab Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
2-3 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલા બટાકા
  2. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 1/2 કપડુંગળી સમારેલી
  4. 1/2 કપબ્રેડ ક્રમશ
  5. 1 ચમચીચીલી ફ્લેક્સ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ
  8. 2 ચમચીચોખા નો લોટ
  9. 2 ચમચીમેંદો
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા ધોઈ ને બાફી તેને મેષ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં આદુ માર્ચ પેસ્ટ, મીઠું, ચીલી ફ્લેક્સ, ડુંગળી, કોથમીર, બ્રેડ ક્રમશ અને ચોકા ની લોટ ઉમેરવું

  3. 3

    ત્યાર બાદ બધું બરાબર મિક્સ કરી ને કબાબ બનવા

  4. 4

    પછી એક વાટકા માં મેંદો લઈ તેમાં પાણી ઉમેરી ને સલરી ત્યાર કરવી

  5. 5

    ત્યાર બાદ બનાવેલા કબાબ ને સ્લરી માં ડીપ કરી ને તે ને બ્રેડ ક્રમશ માં મૂકી બરોબર બ્રેડ ક્રમશ લાગવું.

  6. 6

    ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી ને કબાબ ને તળી ને ત્યાર કરવા.

  7. 7

    ત્યાર બાદ તેને ગ્રિન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

ટિપ્પણીઓ

Similar Recipes