પોટેટો રિબન પેકેટ

#VN
મારા ઘરે બધા ફૂડી છે. કંઈ ને કંઈ નવું ખાવા નો શોખ એટલે આજે મેં બનાવ્યા છે પોટેટો રિબન પેકેટ.
પોટેટો રિબન પેકેટ
#VN
મારા ઘરે બધા ફૂડી છે. કંઈ ને કંઈ નવું ખાવા નો શોખ એટલે આજે મેં બનાવ્યા છે પોટેટો રિબન પેકેટ.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ મેંદા માં જીરૂ, ઘી અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી પૂરી જેવો લોટ બાંધો. ઘી ની જગા પર તેલ પણ લઈ શકાય.
- 2
2 ચમચી મેંદા માં પાણી ઉમેરી લય બનાવવી.
- 3
બાફેલા બટાકા માં બારીક સમારેલા ડુંગળી, કેપ્સીકમ અને કોથમીર ઉમેરો. તેમાં ચોખા નો લોટ, લીલાં મરચાં ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, ધાણાજીરૂ, ગરમ મસાલો, હળદર, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિકસ કરો.
- 4
બટાકા ના માવા માંથી નાના નાના ગોળા વાળી લેવા.
- 5
ગોળા ને હાથ ની મદદ થી ચારે બાજુથી દબાવી ચોરસ કરી લેવા.
- 6
મેંદા ના લોટ માંથી મોટી પૂરી વણવી અને તેમાંથી પતલી પટ્ટી કાપી લેવી.
- 7
એક પટ્ટી લઇ તેના પર લય લગાવી વચે બટાકા નો ચોરસ માવો મૂકી રિબન જેવું વાળવું.
- 8
બીજી પટ્ટી લઇ તેના પર પણ લય લગાવી બીજી તરફ થી રિબન બનાવવી.
- 9
પટ્ટી લાંબી લાગે તો થોડી કાતર થી કાપી લેવી.
- 10
આ રીતે બધાં પોટેટો પેકેટ બનાવી લેવા.
- 11
એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે તેમાં તડી લેવા.
- 12
ગરમ ગરમ તમને ગમતા સોસ કે ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક પોટેટો સ્પાઈરલ (Garlic Potato Spiral Recipe In Gujarati)
વાનગીમાં ગાર્લિક નો સ્વાદ બહુ જ ટેસ્ટી લાગે છે અને એનીટાઇમ ખાવી ગમે છે તેથી મેં પોટેટો સાથે વેજીટેબલ ઉમેરી પોટેટો ગાર્લિક spiral બનાવ્યા છે.#GA4#Week24#Garlic Rajni Sanghavi -
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
વેજીટેબલ નગેટસ (Vegetable nuggets Recipe in gujarati)
#CDYPost2બાળપણ જીવન ની એ પળો છે. જ્યાં કોઈ દુઃખ ની કે કોઈ સુખ ની ખબર નથી હોતી. આ અવસ્થા ને માણી લેવી અને તેમાં ડૂબી ને જીવી લેવું તે જ ખરું બાળપણ છે. 14 મી નવેમ્બર ને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. મારા બાળકો ને તેમની ફેવરીટ ડિશ બનાવી ને ખવડાવવા માં મને ખૂબ જ આનંદ થાય છે. આજે મે હેલ્થી વેજીટેબલ નગેટ્સ બનાવ્યા છે જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
પોટેટો સિગાર
#goldenapron3#વીક૭આજે મે પોટેટો નો યુઝ કરી સિગાર બનાવ્યા છે , ઉપર થી ક્રંચી અને અંદર થી સોફ્ટ.... Radhika Nirav Trivedi -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#enjoy Sundayમેં આજે લીલી ચોળી ના પકોડા અને કાંદાના પકોડા બનાવ્યા છે. જે મારા બાળકોને ખુબ જ પસંદ છે . તેમને નવું નવું ખાવાનો શોખ છે, અને મને નવું બનાવવાનો . Minal Rahul Bhakta -
રાઈસ વેજી ચીલા (Rice Veggie Chila Recipe In Gujarati)
#GA4#Week22આજે હું શેર કરી રહી છું રાઈસ વિથ પોટેટો વેજી.ચિલા રેસીપી જે આપણે બ્રેકફાસ્ટ અને ડિનરમાં લઈ શકીએ છીએ. આ રેસીપી ઘણા વેજિટેબલ્સ હોવાથી તે હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. અને બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. Niral Sindhavad -
મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ
#સાઈડઆ એક ઝટપટ બની જાય તેવી વાનગી છે. નાના બાળકને નવું નવું બનાવી ને આપીએ ને તો તેને બહુ ગમે એમાં ય બિસ્કિટ ને કંઈક અલગ રીતે બનાવી ને આપીએ ને તો બહુ ખુશ થઇ જાય તો મેં આજે મોનેકો સેવ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે Kamini Patel -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar -
પોટેટો લોલીપોપ
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ લોલીપોપ બાળકો ની સાથે મોટા ને પણ ભાવે એવું સ્ટાર્ટર છે.. જે ફકત્ 15 મિનિટ માં બને છે.. ઉપર ક્રાંચિ અને અંદર થી સોફ્ટ હોય છે.. Tejal Vijay Thakkar -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
સ્ટફ્ડ રાઈસ (stuff rice recipe in gujarati)
મને નવું નવું બનવાનો શોખ અને ઘરમા પણ બધાનેનવી વાનગી નો શોખ અને તેમાં પણ કૂકપેડ સાથે જોઈન્ટ,તેથી નવું બનવાનું કઈ ને કઈ સુજીજ આવે Varsha Monani -
બેકડ નાચોઝ વીથ અવાકાડો ચટણી(nachos recipe in Gujarati)
#માઇઇબુક 21આજે અવાકાડો જોઇએ નવું બનાવા નો વિચાર આવ્યો.. અને અમે ઘર માં બધા ચટપટું ખાવા ના શોખીન.. એટલે નાચોઝ સાથે મસ્ત ચટપટી ચટણી બનાવવી કાઢી. Vaidehi J Shah -
-
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak#weekendશનિ-રવિ હોય એટલે આપણને કંઈક નવું નવું બનાવવાનું મન થાય આજે મેં પંજાબી આલુ પરાઠા બનાવ્યા છે જે પલક શેઠ ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે Kalpana Mavani -
બટાકાવડા
#goldenapron3#Week7#હોળીઆ વિક માં બટાકા શબ્દ નો ઉપયોગ કરીને મે બટાકા વડા બનાવ્યા છે. Parul Patel -
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
ચીઝ પોટેટો સલાડ(cheese potato salad recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪રૂટિન સલાડ કરતાં કંઈક અલગ કંઈક નવું આજે મેં ચીઝી પોટેટો સલાડ બનાવ્યું Manisha Hathi -
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
પોટેટો ચીઝ હાટૅ
#લવ હેલો ફ્રેન્ડ્સ વેલેન્ટાઇન ડે કોન્ટેસ નો આજે છેલ્લો દિવસ છે તો હું લઈને આવી પોટેટો ચીઝ હાર્ટ.જે મારા હસબન્ડ ખૂબ જ પસંદ આવ્યું. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ગ્રીન પોટેટો ચીલા (Green Potato Chila Recipe In Gujarati)
#Famફેમીલી માટે નવુ નવુ બનાવવાનો શોખ છે, એટલે આજે ચીલા મા થોડુ વેરિએશન કરીને ગ્રીન પોટેટો ચીલા બનાવ્યા છે, જેમા પાલક પણ સારા એવા પ્રમાણમા આવે છે આમ બાળકોને ખાવી ગમતી નથી તો આવી રીતે ખવડાવી શકીએ Bhavna Odedra -
ડ્રાય મંચુરિયન(Dry Manchurian)
#૩વિકમીલચેલેન્જ#વિકમીલ૧#spicy#માઇઇબૂક#post23બધાને ચાઈનીઝ વાનગીઓ ખાવાનો બહુજ શોખ લાગ્યો છે. એમાં પણ લોક ડાઉન ચાલે છે તો બહાર કંઈપણ ખાવા પીવાનો કંઇ પ્રશ્ન ઊભો થાય નઇ. તો આજે આપડે ઘરેજ ડ્રાય મંચુરિયન બનાવીએ. Bhavana Ramparia -
-
મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ઓઇલ ફ્રી રેસિપી છે.કેરી કે કેરી નો રસ ખાઈ ને કંઈ નવું ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ બનાવજો. Neeta Parmar -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં રોજ કંઈક ને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે તો આજે મેં મેથીના ગોટા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
મેગી પુલાવ
માસ્ટર સેફ કોમ્પિટિશન પછી આજે ગણા લાંબા સમય પછી આ રેસિપી લઈને આવી છું.નાના મોટા બધા ને મેગી ખુબજ બાવતું ભોજન છે તો હું આજે બધા ને ભાવે એવું મેગી પુલાવ નું કોમ્બિનેશન લાએ ને આવી છું જે બધા ને ખાવા ની ખુબજ મજા પડશે Snehalatta Bhavsar Shah -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch
More Recipes
ટિપ્પણીઓ (2)