રાગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને વટાણા ને કુકર માં 5 સીટી એ બાફી લો
- 2
બટેટા બફાઇ ગયા પછી એને 10 મિનિટ માટે ઠંડા થવા દયો પછી એની છાલ કાઢી લ્યો અને પછી બટેટા ને મેસ કરી એમાં મીઠું લાલ મરચું પાઉડર ટોસ્ટ નો ભૂક્કો અને આમચુર્ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લ્યો
- 3
હવે તૈયાર થયેલ માવા ને ગોળ વળી લઇ અને પેટીસ નો આકાર આપી દયો.ત્યાર પછી એક પેન માં થોડું તેલ મૂકી ને તૈયાર કરેલ પેટીસ ને બંને બાજુ થી સરસ સેકી લ્યો
- 4
હવે રાગડા માટે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય બાદ્ તેમાં સૂકું મરચું રાઈ જીરું અને જીણી સમારેલી ડુંગળી નાખી ને 5 મિનિટ સુધી થવા દયો ત્યાર બાદ્ તેમાં બાફેલા વટાણા નાખી તેમાં લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો અને લીંબુ ના 5,6 ટીપાં નાખો અને 1 ગ્લાસ પાણી નાખી ને 5,7 મિનિટ સુધી થવા દયો
- 5
હવે રગડો અને પેટીસ બન્ને તૈયાર છે ગરમ ગરમ ચટણી અને જીણી ડુંગળી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2#cookpad#cookpadindia#cookpadgujarati#october2020રગડા પેટીસ મારી ફેવરીટ વાનગીમાંથી એક છે. બહુ જ સરળ અને સ્વાદિષ્ટ હોય છે. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
હમણાં ઘણા સમય થી લોક ડાઉન ચાલે છે.બધા મોટા ભાગે કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે અને ઘર માં જ સમય પસાર કરે છે.આવા સમયે પાણીપુરી,વડાપાઉં હોય કે પછી રગડા પેટીસ નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે .પણ આવા સમયે બહારનું કંઈ પણ ખાવું આપણા અરોગ્ય માટે સારું નથી.એટલે આપણે રગડા પેટીસ ઘરે જ બનાવી ને તેનો આંનદ માણીશું. તેના માટે જોઈશે #trend3: Jayshree Chotalia -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
રગડા પેટીસ (ragdo patties recipe in gujarati)
#GA4#week1#potato#healthy#ga4 પોસ્ટ 2#trend Shilpa Shah -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
-
-
-
રગડા પેટીસ (Ragda patties recipe in Gujarati)
#trend પેટીસ.ખુબ જ સરસ લાગી..મારી બેબી ને ખુબ જ ભાવી. SNeha Barot -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
-
-
રાગડા પેટીસ (Ragda Petties recipe in Gujrati)
#આલૂરાગડા પેટીસ એક ખુબ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.. તેને આપડે full meal તરીકે ડિનર મા પણ લઈ શકાય છે. આમાં લીલા સૂકા બંને વટાણા નો ઉપયોગ કરી શકો એટલે કોઈ પણ સીઝન મા બનાવી શકાય. એક ચાટ ની વેરાયટી પણ કહી શકાય. Daxita Shah -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
-
More Recipes
ટિપ્પણીઓ