એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)

Daxita Shah @DAXITA_07
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ક્રીમ ને વ્હિપ કરી લો.. એસેન્સ નાખી મિક્સ કરો..
- 2
બ્રેડ ની કિનારી કાઢી લો. એક બાઉલ માં થોડું ખાંડ નું પાણી બનાવી લો.. બ્રેડ ની એક સ્લાઈસ એક ડીશ માં લો.. તેની ઉપર 1 ચમચી ખાંડ નું પાણી રેડો..
- 3
ઉપર થોડું ક્રીમ પાથરો. ફરી બ્રેડ મુકો. 1 ચમચી ખાંડ નું પાણી રેડો. ક્રીમ પાથરો.. આરીતે 4 લેયર કરો. ઉપર ફરી ક્રીમ નું લેયર કરી બધી બાજુ સ્મુધ કરી લો ઉપર જેમ્સ અને ચોકોલેટ ચિપ્સ થી થી ડેકોરેટ કરો.. તમને પસંદ કોઈ પણ ડેકોરેશન કરી શકો..
Similar Recipes
-
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડ #ચોકલેટ લોડેડ કેક ..મારા order ની કેક છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેક Chetna Patel -
-
-
એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
#GA4#Week22 Mrs Viraj Prashant Vasavada -
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
-
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
-
પ્રીમિક્સ એગલેસ કેક (Premix Eggless Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેકઆ એક પ્રીમિક્સ કેક છે. તે ફક્ત બે ઘટકોથી બનેલું છે. આ ગેરેન્ટીક કેક રેસીપી છે. આ કેક બનાવવી ખૂબ જ સરળ છે અને કોઈપણ તેને બનાવી શકે છે. આ ગેસ પર બનાવવામાં આવે છે. Deepa Patel -
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
-
એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)
#CDલગભગ બધાં લોકોએ તિરામીસુ ખાધું હશે પણ કેક નઇ ખાધી હોઈ. તો કેક ના રૂપ માં પ્રસ્તુત છે તિરામીસુ. એક વાર ખાશો વારંવાર બનાવશો. Krupa Kapadia Shah -
એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Blackforest Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiબ્લેક ફોરેસ્ટ કેક એ પણ eggless. કોઈ નો પણ બર્થડે કે એનીવર્સરી હોય આ કેક સુપર લાગે.બાળકો ને તો બસ ચોકલેટ ખાવા નો મોકો જોઈ એ.માટે જ એગ લેસ બ્લેક ફોરેસ્ટ કેક પરફેક્ટ છે . Bansi Chotaliya Chavda -
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
મોકા એગલેસ કેક (Moca Eggless Cake Recipe in Gujarati)
#GA4#Week 22#eggless cake#એગ,ઘી બટર અને ઓવન બિના ના સુપર ટેસ્ટી , હેલ્ધી હોલ વ્હીટ કેક...મે બનાવી છે મીની પાર્ટી એગલેસ મોકા કેક Saroj Shah -
-
એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
#GA4 #Week 22કેક ને જોતા જ ખાવાનું મન થઇ જાય એવી એગલેસ રેડ વેલવેટ કેક ને આ માપથી બનાવી તો સરસ બજાર જેવી જ ઘરે બની.Apeksha Shah(Jain Recipes)
-
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#christmas#cake આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે. Isha panera -
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13800175
ટિપ્પણીઓ (17)